________________
N
પ્રાચીન સક્ઝાયે મધ ભાગ કર્મ નટા તું તેડી આવી, તેણે પણ માંડી બાજી; મિથ્યા ગત તણે ભણકારે, મુજને કીધો રાજ. વિચમા. ૨ નરક નિગઢ ઘણું મંદિરમાં, પાતિક પલંગ બીછાવે; મુજને ભેળવી તિહાં બેસાર્યો, પણ સુમતિએ સમજાવ્યો. વિચમા. ૩ જબ મેં મદિરા છોક નિવારી, સમકિત સુખલડી ચાખી; અનુભવ રસને પ્યાલે મેં પીધે, ચિત્ત ચેતનને દાખી. વિચમા. ૪ શ્રી શંખેશ્વર ચરણ કમળમાં, લાગી ધ્યાનની તાલી; રૂપ વિબુધને મેહન ભણે, જનમત સ્તુતિ લટકાલી. " વિચમા. ૫
========HXAAAAAAAAFXxxxxxxxxxxxxx ==== ====EXERHYMExHHEYYYYYYYYYYYYYY
૨૮૯ કુશિષ્યની સઝાય
RARARARARA
======== === ============= = ===== EEEEEEEEEEEEEEEEEE
વીર ગાયમને ઈમ કહે, અવિનીત ઉવેખ શિખ્યો; વાંકા બળદ તણી પેરે, કામ વેળા આણીએ રીશજી. સમલ તે ભાંગે છેતર્યા, વળી સામા માંડે શિંગજી; તિમ સાહમાં બેલે ઘણું, ઈમ અવિનયથી ગુણ ભંગજી આળસુઆ અકહ્યાગરા, છાંડી જાયે નિજ નિજ છંદજી; પિષ્યા ગુરૂએ વળી શીખવ્યા, પણ ન ધરે તે ગુણવૃંદજી. બળદને ઉવેખી રહે, જીમ સારથી સુખ સમાધીજી; તિમ ગુરૂપણ અવિનીતને, ઉવેખી કારજ સાધજી. શ્રી વિજયદેવ ગુરૂ પાટવી, જય શ્રી વિજયસિંહ ગણધાર; અધ્યયને સગવીશ. લહ્યો, ઉદય કહે સુવિચારજી.
વીર. વીર. વીર૦ વીર.
૧ ૨ ૩ ૪
વીર.
૫
FAFAFARRAFAFAFAFAFAKRAFAFAFAFA E=========EMEXE=EXE=HXxXE============
==
=
FEATAA
RARAFT 지지
BEER RARAR
આઠ કર્મની સઝાય
Ex===
FAAAAAAAAAAAATAR AC AKAFAFA
لالالالا الفساد الاداEEEEEEكد طلا HHHHHHHHHH
પ્રભુજી મારા કર્મો લાગ્યાં છે મારા કેડલે ઘડીએ ઘડીએ આતમરાય મુંઝાય રે,
પ્રભુજી. ૧ જ્ઞાનાવરણીએ જ્ઞાન રોકીચું, દર્શનાવરણીયે રોકે છે દર્શનનો પ્રવાહ રે. પ્ર. ૨ વેદની કમેં વેદના મોકલી, મેહનીય કમેં ખવરાવ્યું છે માર છે. પ્ર. ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org