SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ( રૂપ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ નવિ બુઝે રે, ભારે કમી જીવડે; જાતી અંધ રે, શું કરે તસ દીવડે; દિવડે શું કરે સદગુરુ, વિષય અંધા જે જના, એ કળા સારી ગુરુ કેરી, વૃથા નિર્મળ દળ વિના એહ સુણી ઉપનય વિષય વિસસમ, વિષય મેળવવામીએ; ગુણવિજય અધિપતિ વીર જપ, પરમ પદવી પામીએ. ==== ======= = = ============= ગૌતમ સ્વામીની સજઝાય FAFFFFAKHRANEXxxxxxxxxxxxxxxxx kXk{k{k{k{k========== ====== ======= હે ઈનદ્રભૂતિ! હારા ગુણ કહેતા હરખ ન માય રે; હે ગુણદરિયા ! સુરવધુ કરજેડી તુમ ગુણ ગાય. આંકણી. જે શંકર વિરંચીની જોડી, વલી મેરલી ધરને વિછોડી; તે ઇનજી સાથે પ્રીતિ જેડી. હે વેદના અર્થ સુણી સાચા, વરના ચેલા થયા જાચા કોઈ લબ્ધિએ ન રહ્યા કાચા. હે પરિગ્રહ નવવિધના ત્યાગી, તુમચી જાગરણ દશા જાગી; ધમ ધ્યાન શુકલ ધ્યાનમાં રાગી. હે અનુગ ચારના બહુ જાણુ, તેણે નિર્મળ પ્રબળ તુજ નાણ; અમૃત રસ સમ મીઠડી વાણુ. હે જે કામ નૃપને રમવા દડી, ત્રણગતિ ત્રિવટે તેહ પડી. તે રમણી તુજને નહીં નડી. હે અતિ જાગરણ દશા જ્યારે જાગી, ભાવઠ સઘળી ત્યારે ભાગી; કહે ધર્મજીત નોબત વાગી. હે. ============================ ======== EHHHHHHHHHHE=EEEEEEEEEEE ادا للاطلا કુમતિની સજઝાય RRRRRRRARARA FAR E AR AFAFANARUKAFAFARRACT EHEHEEHE戏就此此HASHIEEE龙龙龙对比 રહેને રહેને રહેને, અલગ રહેને, કુમતિ પડી કેમ કેડે અલગી રહેને, તને દુતિને કેણ તેઓ અલગી રહેને, તે મુજ મેહ મહામધ પાયો, તેણે હું થયે મતવાલ, તૃષ્ણા તરૂણી આણી મિલાવી, -વિચમા કરે તે દલાલો. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy