SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ TATTATARRARAKATARATER ARTRATAR داد EEEEEEEEEEEEEEEEEاللاEEEEEE FATAR AT AA사지 રામતી ને રહનેમિની સજઝાય એ ક સ = === = ========== EHEEEEEEEEEEEEEEEE ધિગ ધિગ ધિગ મુનિ તુમને, ધિગ ધગ તમારા વેણુજી; ચારિત્ર તમારૂ એળે ગયું, કુડા તમારા કણજી મેહરે ઉતારો મુનિરાજજી. માતા પિતા કુળ બળીયું, બળ્યું ચારિત્ર આજ છે; વિષય કારણ મેહ લાવીયા, કુડા કૃત્ય ને કાજજી. મહ૦ તપ જપ કર છોડી દીયે, રાણી રાજુલ નારજી; સંસારના સુખ ભેગો, કરો સફળ અવતાર છે; પ્રીતિ રે ધરો પ્રેમદા મુજથી. મેવા ફળફુલ લાવતો, હું તમારા આવાસ); • હોંશ ધરીને લેતા તમે, તેથી થઈ બહુ આશજી. પ્રીતિ વસ્ત્ર ભૂષણ લીધાં પ્રેમથી, જાણી દેવર જાત; વ્રત લઈને જેણે ભાંગીયાં, થયો નરકને પાત જી. મેહ૦ રૈવત નાથ નિહાળતાં, તુમ હમ દોનું ને આજ0; નિર્લજ લાજ કિહાં ગઈ, ગયું જ્ઞાન મહારાજજી. હવે એથી અધિક કહે મુજને, રાજુલ પ્રાણ આધાર; વહાલ તમારૂં નવિ વિસરે, સુણો રાજુલ નારજી. પ્રીતિ પીયુ વિણ રાજુલ એકલી, જાણી તમારી દાજજી; હોંશ ધરીને અમે આવતાં, કરવા તમારા કાજજી. પ્રીતિ તારણ તંત્ર તેડી કર્યો, મોહ મંત્રને સંગજી; મક્ષ પધ્ધી તમે ખાઈને, કર્યો સંજમ ભંગ. મેહ૦ સંસાર અસાર છોડી તુમે, લીધે સંજમ ભારજી; ઉત્તમ પુરૂષ વછે નહીં, ફરી સંસાર અસારજી. મહ૦ માયા કરી જે મીલે નહિ, તે મૂરખની રીત છે; સંસારમાં શું લઈ જવું, એક પૂરણ પ્રીતજી. પ્રીતિ કુંવારી કન્યાને કંથ કેટલા, સુણ સુણ રાજુલ નારજી; એકની ઉપર રાગ નવિ ઘટે, કરો મુજને સ્વામી છે. પ્રીતિ અમીરસ મૂકી કાં પીધે, નારી અવગુણ વિખ; સંસારમાં સાર કાંઈ નથી, ઘરો સંજમ શિખજી. મહ૦ * 9 Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy