________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ બાહ્ય કિયા કરે કપટ કેળવે, ફીરકે મહંત કહાવે , પક્ષપાત નહી છોડે કબહુ, ઉનકે મુગતિ લાવે. જબર જીન જેગીને કાંધ કિયા તે, ઉનકુ સુગુરૂ બતાવે; નામ ધારક ભિન્ન ભિન્ન બતાવે, ઉપશમ વિન દુઃખ પાવે. જબ ક્રોધ કરી ખંધક આચારજ, હુએ અગ્નિકુમાર, દંડકી નૃપનો દેશ પ્રજા, ભમી ભવ મઝાર, જબ શાંબ પ્રદ્યન કુમાર સંતા, કષ્ટ દીપાયને પાય; કોધ કરી તપનો ફલ હાર્યો, કીધે દ્વારકા દાહ, જબ૦ કાઉસ્સગ્નમાં ચઢી અતિ કોઇ, પ્રસન્નચંદ્ર ઋષિરાય; સાતમી નરકતણું દલ મેલી, કડવા તે ન ખમાય. જબ૦ પાર્શ્વનાથને ઉપસર્ગ કીધો, કમઠ ભવાંતર ધીઠ, નરક તિર્યંચ તણું દુઃખ પામી, કાધ તણું ફલ દીઠ. જબ૦ એમ અનેક સાધુ પૂરવધર, તપીયા તપ કરી જેહ, કા૨જ પડે પણ તે નવિ ટકીયા, કોઈ તણું બલ એહ. જબ૦ સમતા ભાવ વલી જે મુનિ વરીયા તેહને ધન્ય અવતાર બંધક ઋષિની ખાલ ઉતારી, ઉપશમે ઉતર્યા પાર. જબ૦ ચંડરૂદ્ર આચારજ ચાલતાં, મસ્તક દીહા પ્રહાર; . સમતા કરતા કેવલ પામે, નવ દીક્ષિત અણગાર. જબ સાગર ચંદનું શીર પ્રજાલ્યું, ઋષભ સેન નરિં; સમતાભાવ ધરી સુરલોકે, પિતા પરમાનંદ. જબ૦ ખિમા કરતા ખરચ ન લાગે, ભાંગે કોડ કલેશ; અરિહંત દેવ આચારજ થાયે, વાધે સુજશ પ્રવેશ. બ૦
==
RA
RA
FAX TAR ATTANATURAT AF.A ==========================1 85
ARA
지지
=========
૧૬૫ નળ દમયંતી સજઝાય
FAR ART ATAR
RA
RAKARARARAR
FATAR
====
==========xxxxxxxx
RA
RA
E
EX
E
સમરી રંગે શ્રુતની દેવી રે, નિજ ગુરૂ કેરા ચરણ નવી રે; નળ દયમંતી પતિ ગાઈશું રે, જસ જસ વાસી ત્રિભુવન વાણ્યું રે. નયરી અધ્યા નિષધ નવેસરે, તસ સુત નળ નૃપ અતિ સુવિશેષ રે; કંડિનપુર નૃપ ભીમની પુત્રી રે, પરણી ભમી શીલ પવિત્રી રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org