________________
[ ર૪૫
પ્રાચીન સય મહેદધિ ભાગ-૧
જોબન વયે યુવતી રસ રાતે, ધન કારણ બહુ ધાતો રે પુદગલ શું નિશદિન રહ્ય રાત, કાલ ન જાયે જાતે રે. જે જાતે રે ઈણે બનીચે વળી, જરા રાક્ષસી મેલી રે; સર્વ લોહી ચુશી લીયે, તલને જીમ કરે તેલી રે. જે કાળા તે ધોળા થયા રે, તનને જુસ્સે ભાગ્યો રે; ઈચ્છા એ વકરી બહુ વાધ, લોભ પિશાચ તે લાગ્યો રે. જે. શ્રવણે કાંઈ સુણે નહા એ, આંખે પણ નવિ સુઝે રે; લા ગમે લાખ પડે, મૂર્ખ તે એ ન બુડે રે. જે દાંત સહુ મુખથી ગયા, હાથ પગ નવિ હાલે રે, ચિંચું કામ એ પણ નહિ થાવે, એ ઘડપણ બહુ સાલે છે. જે સ્વજન વર્ગ તે સહુ ભાંડે, જડ તે શું એ જાણે રે; લવ-લવ કરતો લાજ ન આવે, કેણ ગણે તૃણ તોલે રે. જે. વલ વહુ એણપરે બોલે, તાત ઘડીચું તાણે રે; લાઠી લેઈ બુઠીને હાંકે, એ વૃદ્ધ તણું સુખ માને રે. જે કટુક વચન એમ સુણી શ્રવણે, શિર ધુણે બહુ ઝુરે રે; જરાએ છરણ કર્યો છે, આંખે અશ્રુ ચુયે રે. જે સાત અલ્લા આવી અડયાં રે, કેહને જઈને કહીયે રે, અવસરે ચિત્ય નહીં પ્રાણી, સમતાએ હવે સહીએ રે. જે હિં હં જન્મ એળે ગયો એ, સ્વજન વિણ રંગથ્થુ માહ્ય રે, પાપ કહી આણને ખ્યિો , નરભવ એળે ખાયો . જે જાણતાં પણ કેઈ ભવ્ય પ્રાણી, કરી જેમ કચરે ખુંચે રે, મેહ મહા જાલે ગુથાણે, ખેલે માસક જીમ ગુંચે છે. જે એવું જાણી ચિત્તમેં આણી, પુન્ય કરે ભવિ પ્રાણી રે; જન્મ જરા કરવું નહિ હવે, એમ કહે કેવલજ્ઞાની રે. જો પંડિત વીરવિમલ ગુરુ સેવક, વિશુદ્ધ ચિત્ત ધરજો રે; એ સંસાર અસાર મન જાણી, ધર્મને વહેલે કરે છે. જે
==
કાગડા TAKAFKAKARAFAFARAFAX AR ACRAFAFA
EXSEX]EXE=========
========
સમતા વિષે સજઝાય
EX-SEXYXYXE=====================
જબ લગ સમતા ક્ષણ નહિ આવે, જબ લગ ફોધ વ્યાપક છે અંતર
તબ લગ જોગ ન સુહાવે. જબ૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org