________________
- ૯૮ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ બાગ-૧ સુભટેએ નિજ રાયને સોંપી, રાયે કરી પટરાણી; સ્વર્ગના સુખથી પણ પતિ માધવ, વિસરી નહિ ગુણ ખાણ. રાજ. ૪ વરસ પંદરનો પુત્ર થયો તવ, માધવ દ્વિજ મુજ માટે ભમતે યોગી સમ ગોખેથી, દીઠે જાતા વાટે. રાજપ દાસી દ્વારા બ્રિજને બોલાવી, દ્રવ્ય દઈ દુઃખ કાપ્યું; ચૌદશન દિન મહાકાળી મંદિરમાં મળશું વચન મેં આપ્યું. રાજ ૬ કારમી ચુંકે ચીસ પેકારી, મહીપતિને મેં કીધું; એકાકી મહાકાળી જાત્રા, તુમ દુઃખે મેં વ્રત લીધું. રાજ. ૭ વિસરી બાધા કેપી કાળી, પેટમાં પીડા થઈ ભારી; રાય કહે એ બાધા કરશું, તતક્ષણ ચૂંક મટી મારી. રાજ ચૌદસને દિન રાજા રાણી, એકાકી પગપાળે; મહિપતિ આગળ ને હું પાછળ, પત્યા બેહું મહાકાળી. રાજ, રાજાએ નિજ ખગ વિશ્વાસે, મારા કરમાં દીધું; જબ નૃ૫ મંદિર માંહી પેસે, તવ મેં તસ શિર કાપ્યું. રાજ રાયને મારીને પતિને જગાડું, ઢેઢાલતાં નવિ જાગે; નાગ ડ પતિ મરણ ગયે તવ, ઉભય ભ્રષ્ટ થઈ ભાગી રાજ, નાઠી વનમાં ચેરે લૂંટી, ગુણકાને ઘેર વેંચી જાર પુરૂષથી જારી રમતાં, કર્મની વેલ મેં સિંચી. રાજ માધવ સુત કેશવ પિત્રુ શોધે, ભમી ગુણકાને ઘેર આવે; ધન દેખી જેમ દુગ્ધ મંજરી, ગુણકાને મન ભાવે. રોજ ગુણકાએ દ્વિજ મુજને સે, જાણ્યું ન મેં લલચાયે; ધિક્ ધિક પુત્રથી જારી ખેલું, કમેં નાચ નચાવ્યો. રાજા જારી રમતાં કાલ વીર્ય બહુ, એક દિન કીધી મેં હાંસી; ક્યાંના વાસી ક્યાં જવાના, તવ તેણે અથ ઈતિ પ્રકાશી. રાજ, દઢ મન રાખી વાત સુણ મેં, ગુહ્યા મેં રાખી મારી; પુત્રને કહ્યું તમે દેશ સિધાવો, મેં દુનિયા વિસારી. રાજ, પુત્રને વળાવી કહ્યું ગુણકાને, હા હા ધિક તુજ મુજને, મહા પાતિકની શુદ્ધિ માટે, અગ્નિનું શરણું હો મુજને. રાજ, સરિતા કાંઠે રહે સળગાવી, અગ્નિ પ્રવેશ મેં કીધે કમેં નદીનાં પૂરમાં તણાતી, અગ્નિએ ભાગ ન લીધે. રાજ જલમાં તણાતી કાંઠે આવી, આહિરે બહાર કાઢી મુજ પાપિણીને નદીએ ન સંઘરી, આહિરે કરી ભરવાડી. રાજ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org