________________
૧૯૭
બાઈ ૧૫
બાઈ ૧૬
બાઈ ૧૭
બાઈ ૧૮
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
શિખર બાવનનું સત્ય જ કીધું, જિન પ્રતિમા ઉદાર રે, પંચ પાષાણને ત્રીશ ધાતુની, રૂપિયા સહજ ચાર રે. ચિહુ વારે રૂડી વાવ કરાવી, છશે ને રૂપિયા છયાસી રે; કૂવા તળાવ વલિયાંસું ચંગી, નવશે ઉપર છયાશી રે. હીરવિજય સૂરિ પંદર ઉપાધ્યાય, ઠાણું ત્રણશે ત્યાશી રે; નવ અંગે પૂછપારણાં કરાવ્યાં, ગુરૂભક્તિ કરી બારે માસીરે. આંબલ ઓળી પાંચમ અગીયારસ, ત૫ સઘલાં મેં કીધાં રે; કવણી ચાબખી સિદ્ધાંત લખાવી, સાધુ સાધીને દીધા રે. ઉજમણુ ઘરહાટ કરાવ્યાં, સાસુ સસરાને ખપ કીધું રે; દીકરા દીકરી ભાણેજ પરણવ્યાં, રતન રેટીયે જસ લીધો રે. ઘેબર જલેબીએ ગોરણી કીધી, લાહાણી થાળીની કીધી રે; સવાશેર ખાંડ ને એક રૂપે, ચોરાશી નાળે દીધી રે. બાપ ભાઈ ને સસરો પ્રીતમ, ઠામે સગપણ તેહરે; રતન રંટી જવું તિહાં લગે, કદીય ન આવે છેહ રે. ધરી ત્રાકને માલ ચમરખાં, તેલ લેટ વલી પૂણી રે; અલ્પ માગે ને ઘણું દીયે રેટી, નારીયે કરી ઘણી પૂંજીરે. સાયરને વનસ્પતિ ડુંગર, ધ્રુવ તારા સૂરજ ચંદો રે, કોડી યુગ લગે રહો રેંટી, સ્ત્રી ઘર સદા આણંદો રે. સેલ પાંત્રીસે મેડતાનગરે, શુદી તેરસ મહા માસ રે, રત્નબાઈએ રેંટીયો ગાયે, સફળ ફલી મન આશ રે.
બાઈ૧૯
બાઈ. ૨૦
બાઈ૨૧
બાઈ. ૨૨
બાઈ. ૨૩
બાઈ ૨૪
EEEEEEEEEEEEEEEEEE
૧૨૪ કામલતાની સજઝાય
IRURE
KARAKE AFF AR AR ARAFAFAFAF ARAFAFAFAKA ======================================
શી કહું કથની મારી રાજ, શી કહું કથની મારી,
મને કમેં કરી મહિયારી રાજ. શી. ૧ શિવપુરના માધવ દ્વિજની, હું કામલતાભિધ નારી; રૂપ કલા યૌવન ભારી, ઉરવશી રંભા હારી. રાજ. ૨ પારણે કેશવ પુત્ર પોઢાડી, હું ભરવા ગઈ પાણી; શિવપુરી દુશ્મન રાયે ઘેરી, હું પાણીયારી લૂંટાણી. રાજ ૩.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org