SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ] પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-1 www www જે ત્રિલેાક કટક કહ્યોજી, જસ વિસમા ગઢ લક પરનારીથી તે થયેાજી, રાણા રાવણુ રંક. સુર્ણા॰ અષ્ટાત્તર સા બુદ્ધડીજી, રાણે તણે રે કપાલ; સહસ વિદ્યા નાસી ગઈજી, શીયલ વિના સમકાલ. સુર્ણા૰ આપણું પણ ધૂળે મળેજી, નિજ કુલ નાખે રે છાર O 2 પગ પગ માથા ઢાંકણુ જી, જીવી સેવી નરનાર સુણા॰ ચૌટે કે એઠા બાપડાજી, પરનારી નિરખત; વિષ્ણુ ખાધાં વિષ્ણુ ભાગવ્યાંજી, ફાગટ પાપ કરત. સુર્ણા નિપટ નિજ નારીશું'જી, જે નર નેહ ધર’ત; સુકાં હાડ તે શ્વાન યુ′જી, લાળે પેટ ભરત. સુર્ણા સાહમી નારી આવતીજી, દેખી દરે રે છંડ; વાઘણુની જિન ભય લહીજી, આપણુ ખસીયે મ’ડ. સુણેા॰ રાને ઋષિવર રેાળવ્યાજી, નારી નમાવ્યા રે દેવ; નગ્ન કરી નચાવ્યેાજી, નારીયે મહાદેવ. સુણા વિમલાચલ તિરથ વહુજી,મત્ર વડે નવકાર; ગણધરમાં ગૌતમ વડાજી, દાતામાં જલ ધાર. સુણેા ગ્રહ ગણુમાં જિમ ચ`દ્રમાંજી, તેજવ'ત માંહિ ભાણ; તરૂમાંહે સુરત વડાજી, વાહણમાં કેકાણું, સુણેા ભરતેસર ભૂપતિ વડેાજી, ન્યાયવંત માંહે રામ; નીંમાંહી મંદાકિનીજી, રૂપવંત માંહી કામ. સુણા ગિરી માંહે મેરૂ વડાજી; નગરી માંહી વિનીત; હરિ જેમ શ્વાપદમાં વડાજી; નર સાહે સુવિનીત. સુણા નદન વન વનમાં વડુંજી, ધાતુ માંહે સુવર્ણ; તિમ સઘળા વ્રતમાં વડુ′જી, શીયલન્નત ધન ધન્ય. સુણેા૦ સહસ ચેારાશી સાધુનેજી; જે ફૂલ પારણે દીધું; શીયલવત ભક્તિ કરેજી; તે તેા લાભ પ્રસિદ્ધ. સુણા॰ શીયલે આવે સંપદાજી; નાવે દારિદ્ર દુઃખ; શીયલ સખલ સ`ખલ થકીજી; ભાંજે ભાવ ભૂખ. સુત્રેા નાણું સામૈયા તણુંજી, ખાણું ક્રૂર આણું વાહલી વહુ તણુજી; શીલે સુખ ભરપૂર. સુર્ણા॰ સેાવન ભાજન ભેાજનેજી, યૌવન સુગંધારે શાલ; શાફ પાક શુચિ સુખડીજી, ઘલઘલ ઘીની નાલ. સુણા કપૂર; Jain Education International 2010_05 For Private & Personal Use Only . ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૬ ૨૭ ૨૮ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy