________________
પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૧
ઝાં
ઝાં
મુનિ ભણે ભાઈ તુમ તીજી, ઝાંખી દીસે તે; વળતું તે મુનિ પ્રત્યે ભણેજી, તુમ ઉપર રાય રૂડા એહ. આં એ ઋષિને તુમે મારોજી, એવું કહ્યું છે ગુણી વાણ; ઈષ્ટ દેવ આરાધોજી, નહિ મારા તા તુમને હાણુ. શરણુ એક અરિહંતનું જી, કાઉસ્સગ્ગ ધ્યાન મનમાંહિ; મૌન કરી મુનિવર રહ્યોજી; ભાવે તે કરી રે ઉછાહિ. આં。 દુલ્હ૨ ઉદરને કારણેજી, મૂકયા મૂળ તણેા રે આચાર; ક્ષમાવંત અણુગાર ને રે, પાપી તેણે કીધા રે પ્રહાર. આં ક્ષપકશ્રેણી પામી ચઢયાજી, પામ્યા રે મુક્તિનું રાજ; સુનિ મદનબ્રહ્મનાં તાંજી, સિધ્યાંરે જન્મના કાજ. ઋષી રક્ત રાતેા હુવાજી, આઘા આમિષ સમાન; સમળી સ`ઘરતાં રે પડચેાજી, રાય-રાણી રમે તિણુ ઠામ. ચકિત થઈ રાણી કહેજી, સેવક શ્યુ જોય રે ઢ ઢાલ; ધર્મપકરણ છેડતાંજી, દીઠી રે અક્ષર તણી એલ. માં પેઠાણપુર પાટણ તણેાજી, મ્હારે મકરધ્વઝ ભૂપ; તસ સુત મદનબ્રહ્મ તણેાજી, આધા વળી એહ અનુપ, આં કરણ શૂલ અક્ષરા થયાંજી, ભાંગી મુજ પીયરની વાટ; એ તુજ હવણા શુ' થયાંજી, વિલવંતી મૂકી રે આરાઢ. ઝાં રાજા મનમાં લાજીમેજી, ઘાર કર્માંથી થયા રે સશ ક જયાં ઋષી હણ્યા તિહાં ગયેાજી,રાજા પાય પડે જેમ રંક આં॰ તાર તાર મુનિ તારકાજી, હું અપરાધી તાહરી એહ; ભવસાગર મુજ મિાજી, નાવ સમાન તારે દેહ. ઇમ બહુ ભાવે ખમાવતાંજી, કલેવરથી લઘું કેવલ નાણુ; રાજા મુનિ મુક્તિ ગયાજી, ભાવ તણા જીએ રે પ્રમાણ આં આંઝરીયા ઋષિરાયનેાજી, ભણે સહુ સંત સઝાય; ગુણુ હર્ષ કવીશ્વરૂજી, લબ્ધિવિજય ગુણ ગાય. વ
:
ઝાં
[G
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www
[ ૧૨૯
-
૨૫
૨૬
२७
૨૮
૨૯
૩૦
૩૧
૩ર
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
www.jainelibrary.org