SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ] પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ સ્વામિનીને સખી વિનવે, હું તેડી આવી અણગાર; તે તત્ક્ષણ પાછી વળીજી, દીધાં બેઉ ઘરનાં બાર. ઝાં, ભાગ્ય યોગ ભગવદ્ મિલ્યાંજી, તમે આવ્યા દેવસમાન; કે વહોરાવું લાડવા, કે વહોરાવું અમૃતપાન. ઝાં, પમિણે પોયણ પાતલીજી, ચંપા વરણ દિસે દેહ; રૂપે રંભા હરાવતીજી, બોલી રે આણ નેહ. ઝાંe અવર નહિ કાંઈ સુઝતેજ, મુનિ તુમ સરીખે આહાર; દોષ રહિત હું કામિનીજી, કર કર ગ્રહી વિસ્તાર. ઝાંવ સુંદરી મુજને મુકીએજી, મુજ મત કરો રે પરાણ; શિયલ સન્ના મેં પેરીઉંજી, તુમ તીખાં નવિ લાગે બાણ ઝાં, હાવભાવ કામિની તણેજી, જાણ મુનિ ચકરા જામ; વિરહ વિલુધી કામિનીજી, આલિંગે મુનિ તા. ઝાં. પગે આંટી કરે કામિનીજી, નાંખે સૂઈ કર સાહિ; ચરણે ચરણ ભરાવતીજી, ઝાંઝરી આવ્યું પગમાંહી. ઝાં માનની મુજ કેડે રખેજ, આવે રે અચિંતી આજ; તણે કારણ મુનિ પાંગજી, રાખી રે સકુલ તણી લાજ. અનુક્રમે ઉજેણે ગયેજી; વહેરણ પોતે જામ; ઘર ઘર મુનિ ભમંતજી, રાય રાણી દીઠે રે તા. ચકિત હુઈ રાણી જુઈજી, એ શું મુનિ પુંગવ હોય; સારીપાસા રમતી રહીજી, મનડું મલાઈ મુનિ સેય. અં રાજા મનમાં ચિંતવેજી, ઋષિ રૂપે મહી નાર; જે એ ઋષિ જીવતે રહેજ, તે ભેટી કામિની અણગાર. ઝાંટ તેહ સંકેત સેવક પ્રત્યેજી, ભૂપતિ દિયે આદેશ; એ ઋષિને તમે મારાજ, નહિ મારા તુમને વધેશ. ઝાં માની વયણ સેવક સુણીજી; આવ્યા છતાં ઋષિરાય; ભક્તિભાવ કરી ભેટીયાજી, મદન બ્રહ્મકેરાં પાય. ઝાં. આજ અમારે ગૂઠડીજી; પૂર બાહિર છે અણગાર; તિણ કારણે તુજ સુઝતાજી; દોષ રહિત મિલે આહાર. ઝાં રાજપુરૂષ અપરાધથીજી, કપટ રહિત જાણી ભેદ તે મુનિવર વધ સ્થાનકેજી; બેલે પણ મન એદ. ઝાં એક એક સન્મુખ ઈજી, એ તુમ સરીખું કામ; મુનિ રામકી નયણે જઈજી, તવમુખે દીઠે રે શ્યામ. ઝાં.. Jain Education International 2010_05 For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy