SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] www પ્રાચીન સજ્ઝાય વણુ સુણી બેટા તણાજી, જનજી ધરણી ઢળત; ચિત્ર ઢળ્યુ* તવ આરડેજી, નયણે નીર ઝર’ત, રે જાયા. તુજ વિષ્ણુ ઘડી રે છ માસ. વળતી માતા ઈમ ભણેજી, સુણુ સુણ મારા રે પુત્ર; મનમેાહન તું વ્હાલાહાજી, કાંઇ ભાંગે ઘર સૂત્ર રે જાયા. મ્હાટા `દિર માળીયાંજી, રાન સમેાવડ થાય; તુજ વિષ્ણુ સહુ અળખામણાજી, કિમ જાયે દિનરાત રે. જાયા. નવમાસ વાડા ઉંદર ધર્માજી, જન્મતાં દુઃખ દીઠ; કનક કચેાળે પાષીયેાજી, હવે હું થઇ અની રે. જાયા. પડયા અજાડી(ખાડા) જિમ હાથીએજી, મૃગલેા પડીયેા રે પાસ; પુખી પડચેા જિમ પાંજરે છ, તેમ કુંવર ઘરવાસ રે. જાયા. ઘર ઘર ભીક્ષા માંગવીજી, અરસ વિસ હેાય આહાર; ચારિત્ર છે વચ્છ દાહિલુજી, જેસી ખાંડાની ધાર રે. જાયા. પંચ મહાવ્રત માળવા, પાળવા પંચ આચાર; ઢાષ એ‘તાલીશ ટાળીનેજી, લેવા સુઝતા આહાર રે. જાયા. મીણુ દાંતે લેાહ મય ચણાજી, કિમ ચાવીશ કુમાર; વેલું સમેાવડ કાળીયાજી, જિને કહ્યો સ'યમ ભાર રે. જાયા. પલ ગ તળાઇએ પાઢતાજી, કરવા ભૂમિ સથાર; કનક કાળાં છાંડવાજી, કાચલીયે વ્યવહાર રે. જાયા. માથે લેાચ કરાવવાજી, તું સુકુમાલ અપાર; ખાવીશ પરિસંહ જીતવાજી, કરવા ઉગ્ર વિહાર રે. જાયા. પાય અડવાણે ચાલવુ.જી, શિયાળે શીત વાય; ચામાસુ વચ્છ દોહિલ જી, ઉનાળે લૂ વાય રે. જાયા. ગંગા સાયર આદિ કરીજી, ઉપમા દેખાડી રે માય; દુષ્કર ચારિત્ર દાખિસુ'જી, કાયર પુરૂષને થાય રે. જાયા. કુમાર ભણે સુણુ માવડીજી, સચમ સુખ ભડાર; ચૌદ રાજ નગરી તણાજી, ફેરા ટાળણહાર. હા માડી. અનુમતિ તે આપુ' ખરીજી, કુણુ કરશે તુજ સાર; રાગ જબ આવી લાગશેજી, હું ઔષધ ઉપચાર રે. જાયા. વનમાં રહે છે મૃગલાંજી, કુણુ કરે તેહની સાર; વન મૃગની પરે વિચરશુજી, એકલડા નિરાધાર, હૈ। માડી, અનુમતિ આપે માવડીજી, આવ્યા વનહુ મઝાર; Jain Education International 2010_05 મહોદધિ ભાગ-૧ For Private & Personal Use Only ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૧ २७ ૨૮ ૨૦ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy