________________
( ૧૦૯
*
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
જન્મ નહિ મરણ નહિ, નહિ જરા નહિ રોગ હો ગૌતમ વૈરી નહિ મિત્ર નહિ, નહિ સંગ વિગ હો. ગૌતમ. ભૂખ નહિ તૃષા નહિ, નહિ હર્ષ નહિ શક હો ગૌતમ કર્મ નહિ કાયા નહિ, નહિ વિષય રસ લેગ હે ગૌતમ. શબ્દ રૂપ રસ ગંધ નહિ, નહિ ફરસ નહિ વેદ હો ગૌતમ બોલે નહિ ચાલે નહિ, મૌન પણું નહિ ખેદ હો ગૌતમ. ગામ નગર તિહાં કોઈ નહિ, નહિ વસ્તી ન ઉજાડ હે ગૌતમ; કાલ સુકા વતે નહિ, રાત દિવસ તેથી વાર હે ગૌતમ. રાજા નહિ પ્રજા નહિ, નહિ ઠાકુર નહિ દાસ હે ગૌતમ; મુક્તિમાં ગુરૂ ચેલો નહિ, નહિ લઘુ વડાઈ તાસ હે ગૌતમ. અનંતા સુખમાં ઝીલી રહ્યા, અરૂપી તી પ્રકાશ હે ગૌતમ સહુ કેઈને સુખ સારીખ, સઘળાને અવિચળ વાસ હો ગૌતમ. અનત સિદ્ધ મુગતે ગયા, વળી અનંતા જાય હો ગૌતમ અવર જગ્યા રૂપે નહિ, જ્યોતમાં જ્યોત સમાય હો ગૌતમ. કેવલજ્ઞાન સહિત છે, કેવલ દર્શન ખાસ હે ગૌતમ ક્ષાયિક સમકિત દીપ, કદીય ન હોવે ઉદાસ હે ગૌતમ, સિદ્ધ સ્વરૂપ જે ઓળખે, આણી મન વૈરાગ હે ગૌતમ; શિવસુંદરી વેગે વરે, નય કહે સુખ અથાગ હે ગૌતમ.
**===========
રામતીના બારમાસાની સઝાય રે
તમામ કકકકકકકકxxxxxxxxx WHEE比WEYE对此地此HELLIES
સખી તેરણ આઈકંત ગયા, નિજ મંદિરે જે નજર મેલાવે કીધ; તે મુજ સાંભરે ઘર લાવત ઝાલી હાથે હું હેઠે ઉતરી, પણ કરી વડે આય, છબીલો છેતરી, મધુબિંદુ સમે સંસાર; મુંઝાણુ મહાલતા, સંસારે સુખી અણગાર જીનેશ્વર બેલતા. સખી ચારે કહું અવદાત, વિયેગી દુઃખી તણું; દુનિયામાં દુર્જન લોક, હાંસી કરે ઘણું મીઠી લાગે પરની વાત, અગન પગનાં લહે; કેના - મેભ ચુયે કેના નેવ, તે મુખ ના કહે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org