________________
૧૦૮ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ એ ગુરૂ ઉપદેશ સાંભલી, પ્રતિબંધ પામ્યા ભૂપાલ હ મૂલ સમકિત વ્રત બારે ગ્રાં, વૈરાગ્ય ચિત્ત વિશાલ હો, રાણી સૂરિકાંતા વ્યભિચારીએ, દીધું રાજાને વિષ હે; શુભ ધ્યાને મરી સૂર ઉપને, એ સૂરીયાભ વિમાન છે. પામી નરભવ મોક્ષમાં તે જશે, મહાવિદેહ ક્ષેત્ર મેઝાર ; એમ વીરજી ગૌતમને કહે, રાયપશેણી વિચાર હો. કેશી પાર્શ્વ પ્રભુ સંતાનીયા, કીધો ત્યાંથી વિહાર છે; સ્વામી ગૌતમ પાસે પડિવવું, શાસન વીરનું સાર હો. એ તે ઉત્તરાધ્યયનથી જાણજે, ગણધર પ્રશ્ન વિચાર છે; થાજે વિજય ખુશાલ પસાયથી, ઉત્તમ નિત્ય જયકાર હો.
KARAKAF ARRARATURATA ARAKARKKKK 지지 v=============== = ==== ==========
==
ગૌતમસ્વામીની સજઝાય
======
KAR
KA
KA *
RA
RARAKAFAR AFT ARAKURA 저자가
EXE=====
શ્રી ગૌતમસ્વામી પુછા કરે, વિનય કરી શીશ નમાય હો પ્રભુજી; અવીચલા સ્થાનક મેં સૂછ્યું, કૃપા કરી મુજ બતાય હે પ્રભુજી;
શિવપુર નગર સોહામણું. અષ્ટકર્મ અલગ કરી, સાયં આતમ કામ હે પ્રભુજી છૂટયા સંસારનાં દુઃખ થકી, તેને રહેવાનું કિહાં કામ હો પ્રભુજી. વિર કહે ઉર્ધ્વ લોકમાં, સિદ્ધ શીલા તણું કામ હો ગૌતમ સ્વર્ગ છવીસની ઉપરે, તેના બાર નામ છે. ગૌતમ. લાખ પિતાલીશ યાજનાં, લાંબી પહોળી જાણ હો ગૌતમ આઠ જન જાડી વિચે, છેડે માંખી પાંખ જવું જાણું હે ગૌતમ. ઉજવલ હાર મેતિતણુ, ગદુગ્ધ શંખ વખાણ હો ગૌતમ તે થકી ઉજળી અતિ ઘણી, ઉલટ છત્ર સંડાણ છે. ગૌતમ. અર્જુન સ્વર્ણ સમ દીપ, ગઠારી મઠારી જાણ હે ગૌતમ સ્ફટિક રત્નથકી નિર્મળા, સુંવાળી અત્યંત વખાણું હે ગૌતમ. સિદ્ધશીલા ઉલંઘી ગયા, અધર રહ્યા સિદ્ધરાજ હે ગૌતમ અલેકશું જઈ અડચા, સાર્યા આતમ કાજ છે. ગૌતમ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org