________________
છ૪ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગના મેં રે કીધું કે મને છેડજો રે, આઠેથી રાખે ઘરવાસ છે. ૧૧ જતાં તે બન્ને કહેવરાવીયું રે, શાલીભદ્ર મેલો બત્રીશ નાર છે. ૧૨ ધન્નાની માતા વિવિલ કહે રે, એક વાર ફરી પાછું જેય છે. ૧૩ શીલા ઉપર કર્યો સંથારો રે, ચારે આહારનાં કર્યા પચ્ચકખાણ હો. ૧૪ ધન્નાની માતાને જઈ કહેજે રે, ધન્નાજી મોક્ષે સિધાય છે. ૧૫ શાલીભદ્રની માતાને જઈ કહે , શાલીભદ્ર લીધે ગર્ભાવાસ છે. ૧૬ શાલીભદ્રની માતા વિલ વિલ કરે રે, એકવાર ફરી પાછું જેય હે. ૧૭ હર વિજય ગુરૂ હીરલો રે, વિમલ વિજય જયકાર . ૧૮
ટ
v================== =y E 5 B/t5 EXEEMEMEBEXE=========ÉEMBE%Bક
६४
અઈમુત્તાની સજઝાય
Shree
'
داداد داداداد القادة الاعداد الا
વીર જીણું વાંદીને ગૌતમ, ગોચરી સંચરીયા, રાજગૃહી નગરીમાંહે, ગૌતમ ઘર ઘર આંગણ ફરીયા; આઘા આમ પધારો હે પૂજ્ય મુજ ઘર વહોરણ વેળા. ઈણે અવસર અઈમુ રમતાં, મનગમતા મુનિ દીઠાં; કંચન વરણ કાયા નીરખી, મનમાં લાગ્યાં મીઠાં. બે કુંવર અમીરસ વાણી, એહ કહો અભિરામે; ખરે બપોરે પાય અડવાણે, ભમ તે કણે કામે. સાંભળ રાજકુંવર સોભાગી, શુદ્ધ ગષણ કીજે; નિષણ ને નિરતિચારે, ઘર ઘર ભીક્ષા લીજે. આવો આજ અમારે મંદિર, કહેશે વિવિધ કરશું; જે જોઈએ જગતે કરીને, ભાવશું ભિક્ષા દેશું. ઈમ કહી ઘર તેડી ચાલે, આવ્યો મુનિ આનંદ; અઈમુત્તા રાણી દેખીને, વિધિશું ગૌતમ વંદે. આજ અમારે રત્નચિંતામણી, મેહ અમીરસ વઠા આજ અમ આંગણ સુરતરૂ ફળીયે, જે ગૌતમનયણે દીઠા. રે બાલુડા બહુ બુદ્ધિ વંતા, ગણધર ગૌતમ આવ્યા; થાળ ભરીને મોદક મેટા, ભાવશું વહોરાવ્યા,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org