________________
[ ૧૦૩
પ્રાચીન સઝાય મહેદીધ ભાગ-૧
પહેલા તે ચૂલે ભાત જ એ, બીજા તે ચૂલે દાળ જ ઓરી: ત્રીજે ચૂલે કેળવ્યો કંસાર, મને. બજારમાંથી સસરા આવ્યા, લાવ્યા ઘેબર હાથ. વહુને એકાસણું. મેડીએથી સાસુજી આવ્યા, લાવ્યા પાપડ હાથ. વહુને એકાસણું. દુકાનેથી જેઠજી આવ્યા, લાવ્યા દુધડે ભાર. ભાભીને એકાસણું. ઓરડામાંથી જેઠાણી આવ્યા, લાવ્યા ખાખરા હાથ. દેરાણીને એકાસણું. બજારમાંથી દીયરજી આવ્યા, લાવ્યા ફળ કુલ હાથ. ભાભીને એકાસણું. પરસાળેથી દેરાણી આવ્યા, લાવ્યા મુખવાસ હાથ. ભાભીજી એકાસણું. રૂમઝુમ કરતી નણંદો આવી, લાવી પકવાન હાથ. ભાભીને એકાસણું. મહેલમાંથી સ્વામીજી આવ્યા, લાવ્યા લાડુ બે ચાર. ગોરીને એકાસણું. કામ કરે તે ઘાટી જ આવ્ય, ઢાળીયા બાજોઠ બે ચાર. શેઠાણીને એકાસણું. એકાસણું કરીને વહુજી ઉઠયા, કીધી લોટાલોટ. પચ્ચકખ્યું એકાસણું. એકાસણું કરીને ચાર પાંચ કોળીયા ઉણ રહીએ
એ તે ઉદરી વ્રત કહેવાય. પચ્ચખ્યું એકાસણું. હર વિજ્યજીની વિનંતી એતે, વીર વિજય ગુણ ગાય. પચ્ચખ્યું એકા
KARATATAARAKARAKARRARAKARAKARAKE = = ========================== ===
ધન્નાજીની સજઝાય
RA
છે
s
FARARARARRARA ARARAFARARARAR: jHXXXXXX]E EXE===============
સરસ્વતિ સ્વામીને વિનવું રે, ગણપત લાગું છું પાય હો પ્યારાજી
કેણ તમને દુભણહાર. ૧ ધને તે બેઠો હવણ કરે છે, નારીજી ચોળે છે વાંસ હો પ્યારા. વાંસ ચેÁતા દીઠી સુરતીજી, એવડું તે તમને શું દુખ છે. મને તે દુઃખ મારા મૈયર તણું જ, સાલે હઈડામાંય હો. શાલિભદ્ર સરીખ તારે બાંધે છે, ધના સરીખે ભરથાર હો. મારે તે વીરો ગોરી માહરો , દિન પ્રત્યે છોડે એક એક નાર છે. તારો તે વીરો ગોરી મૂર્ખા રે, બત્રીશ મેલે સંગાથ છે. કહેતાં તે લાગે સ્વામિ સાહીલું રે, વિસરતાં વિસામણી થાય છે. ૮ ખેર ભર્યા રે ધના ઉઠીયાજી, નવે મેલી નિરાધાર હો. ૯ હસતાં તે સ્વામી હસાઈ ગયું રે, તાણી શું બોધ છે ગાંઠ હો. ૧૦
૦ ૦ ૦
૦ ૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org