________________
૮૨ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ સૂર્ય સરીખે આથમે દેવ, માણસને ખાવાની ટેવ; ધમી લોક જ હોયે જેહ, રાત્રિ ભેજન ટાળે તેહ. ગૌતમ પૃચ્છાને અનુસાર, એ સજઝાય કરી શ્રીકાર; પંડિત હર્ષ સાગર શિષ્યસાર, શિવ સાગર કહે ધર્મ વિચાર..
RA
AFTAKARA ARIRAFARACATE =========== ==== ===========
૪૧
KARA AR ARA
FAR AR ARRARA
દ્રૌપદીની સજઝાય
E ExAAAAAAAAAAFFAIRAKANAIYARANAME===
====================XxXE=== =======
કૃષ્ણજી તમને કહું કરજોડ કે, સુણે પ્રભુ વિનતિ રે લોલ; પ્રભુજી નહિ કાંઈ મારો દોષ કે, નઠેર થયા મુજ પતિ રે લેલ. પ્રભુજી તમને એવડી રીશ કે, કરવી કેમ ઘટે રે લોલ; પ્રભુજી લખીયા છઠ્ઠીનાં લેખ કે, મટાડ્યા નવિ મટે રે લોલ. પ્રભુજી દોષ તમારે નહિ કાંઈ કે, કિરતાર એક મને ગમે રે લોલ પ્રભુજી છોરૂ ઉછેરૂ થાય કે, માવતર તોયે ખમે રે લોલ.. બાંધવ તુજથી મેટી લાજ કે, કાજ વિચારીએ રે લોલ; પ્રભુજી વિનવું ગેદ બિછાવી કે, રોષ નિવારીએ રે લોલ. પ્રભુજી તમે મેટા મહારાજ કે, મનમાં જાણીએ રે લોલ; પ્રભુજી પોતાનો પરિવાર કે, દીલમાં આણીએ રે લોલ. પ્રભુજી મેટા હોય દાતાર કે, બેલે મુખે મીઠડું રે લોલ; પ્રભુજી મેટા ન મૂકે આપ કે, કરે અણદીઠડું રે લોલ. દ્રૌપદી તારા પતિના બેલ કે, ક્ષણ ક્ષણ સાંભરે રે લોલ, દ્રૌપદી એણે જે કીધા કામ કે, વિરી પણ નવિ કરે રે લોલ. એહને બળ દેખાડું આજ કે, મનમાં રીશ ઘરે રે લોલ; સુણી રાણી મનમાં વિલખાણું કે, આંખે આંસુ ઢળે રે લોલ. ભાઈ એવડે ન રોષ કે, ઉભી એમ ટળવળે રે લોલ, પ્રભુ કાંઈ કુંતાની લાજ કે, દિલમાં આણજે રે લોલ. પ્રભુજી પાંડુરાય નિહાળી કે, મનમાં જાણજે રે લોલ; પ્રભુજી ગૌ બ્રાહ્મણ પ્રતિ પાલ કે, સૌ તમને કહે રે લોલ. પ્રભુજી તુમ ચરણે જે આવે કે, સૌ નરવીર બને રે લોલ; પ્રભુજી કઠેર થયા તુમે આજ કે, કિમ હોંશ હવે સરે રે લોલ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org