________________
પ્રાચને સઝાય મહેદધિ ભાગ-૧
સ્વામિ વચને શ્રદ્ધા નહિ બે દેવને તેણે વિમુચ્ચું તાપસે પુરની માંય જે, સુવર થઈને નાશ કર્યો આરામને, પિકાર કરતે ગયો તાપસપુરની માંય. સાંભળી નૃપતિ ચાલ્ય તાપસ આશ્રમે, હાથમાં લઈને ખેંચી તાણ્ય તીર જે; ગર્ભિણી હરિણીને વચમાં લાગી પડયું, હરિણી મરતાં કુલપતિ કૂટે શિર જે. પશ્ચાત્તાપની સીમા ન રહી રાય ને, કુલપતિ પાસે નૃપ નમાવી કાય જે; પ્રાયશ્ચિત્ત માટે રાજ પાટ દેઉં આપને, પાપહત્યા જે લાગેલી મુજ જાય છે. ઉપર લાખ સેનૈયા આપું પુત્રીને, પિષેલી મૃગલી જેણે દિવસ ને રાત જે કુલપતિ કહે હું રાજા આજથી પુરને, લાખ સોનૈયા દ્યો તેંચી તુમ જાત જે. રાજ્યને ત્યજતાં આડો મંત્રી આવીયે, ત્યારે તાપસે કીધે મંત્રી કિર જે, કપિંજલ અંગરક્ષક વચમાં બેલી, તેને પણ કીધો જંબૂક છાંટી નીર જે. કસોટી કીધી દેવે રાજ્ય સજાવીયું, તે પણ સત્યમાં અડગ રહ્યા છે ભૂપ જે; કાશી નગરીમાં જઈ ચૌટામાં રહી, વેચાણ માટે ત્રણે ઉભા છે ચૂપ જે. વેચાણ લીધી રાણીને એક બ્રાહ્મણે, કુમારને પણ વેચ્ય બ્રાહ્મણ ઘેર જે; પિતે પણ વેચાણે ભંગીના ઘરે, કર્મ રાજાએ કીધે કાળો કેર જે. જળ વહન કર્યું બાર વરસ લગે નીચ જે, નકર થઈને વર્યો ચંડાળ ઘેર જે; દુઃખ સહન કરવામાં મણ રાખી નહિ, તે પણ કમેં જરા ન કીધી મહેર જે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org