________________
૫૪
www.
મુજને તજીને વીરા, અવર માતા મત કીજે રે; ક ખપાવી એહ ભવ, વહેલી મુક્તિ લીજે રે. કુંવર અંતે ઉર મેલી, સાધુ વેશ સીદ લીધા રે; ગુરૂ આજ્ઞા લઇને સ્મશાને, કાઉસ્સગ કીધા રે. ખેરના અંગારા લઈને, મસ્તકે ઠાયા રે; જગલે જમાઇ જોઇને, સેામિલ સસરા કાપ્યા રે. માથે પાળ બંધાવી, સસરાને દોષ નવી દીધા રે; વેદનાં અનંતી સહી, સમતા રસમાં પીધા રે. ધન્ય જન્મ ધાર્યા તમે, ગજ સુકુમાલ રે; કમ ખપાવી તમે, હૈયે ધરી હામ રે. વિનય વિજય કહે, એહવા મુનિને ધન્ય રે; કર્મીના ખીજ ખાળી, જીતી લીધું મન રે.
પ્રાચીન સજ્ઝાય મહેાદિધ
Jain Education International. 2010_05
AAAAAAAAAAAA KAKAKAKAKAKAKAKAKAKAKAKAKAKA
A
૨
દશા ભદ્રની સજ્ઝાય
AFF HFHFFFABFF AFAT ARE AFFFFA
શારદ બુધદાઇ સેવક નયણાનંદ, પ્રણમું હું નિજગુરૂ વિકવિકાસન વૃંદ; વંદું શાસનપતિ સાચા વીરજીણુ ઇ, ગાઇશ હું ભકતે દશાણુ ભદ્ર મુણી દ. ઉથલા : દશાણ ભદ્ર દેશ અતિ ઉત્તમ, દશા ભદ્ર પુર સાહે, દશા ભદ્ર રાજા અતુલી ખળ, ભવિયણનાં મન માહે; ન્યાયે રાજય પ્રજાપતિ પાળે, ટાળે પરદલ પીડા, વ્યસન નિવારી ધમ વિચારી, કરે ર`ગ રસ ક્રીડા. ઈ અવસર અનુક્રમે જીનવર વિહાર કરતાં, પહેાંચેય તિનયરીએ, સમવસરણ વિચર તા; સુનીવર ખેચર ભુચર વૃ', કિન્નર પામ્યા
ઢાળ :
ગણધર ને
સુરનર ને પરમાન ઇ. ઉથલા : પરમાનંદ પામ્યા વન પાલક, રાયને જઇ વધાવ્યાં, સ્વામી તુમ પતિ તુમ મન વલ્લભ, વીર જીનેશ્વર આવ્યા; સાત આઠ પગ સામા જઇને, ભાવે વંદન કીધું, અંગ વિભુષણ સેાવન રસનાં, લાખ દાન તસદીધું.
지
KAKAKKKKKKKKKKKKKKKKK
For Private & Personal Use Only
મ
RA
ભાગ-૧
wwwww
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૧
૨
3
www.jainelibrary.org