SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રિય વાંચકો !! બાળક જેમ પીપરમીંટ-ચોકલેટને ચૂસી ચૂસીને સ્વાદને માણે છે તેમ ખૂબ ધીરે ધીરે વાંચજો, પ્રત્યેક પાનાને શાંતિથી વિચારજો, આશા છે ખૂબ આનંદ આવશે. પ્રાંતે પ્રસ્તુત પુસ્તકના બંને ભાગના વાંચન-મનન-ચિંતન દ્વારા જીવો યોગદૃષ્ટિમાં ઉત્તરોત્તર વિકાસ સાધી, યોગને પ્રાપ્ત કરી પરંપરાએ શિવપુરના વાસી બને એ જ અંતરની અભિલાષા..... Jain Education International_2010_05 વિદૂષી સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી મ. ના શિષ્યા મયૂરકળાશ્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy