________________
નરસિંહ મહેતા કૃત
૧
કે અમે કેમ મેલિયે, રિત લાગે તે લેસું; દાણ લિધા વિના સુંદરી, જાવા નવ દેસું. જોબન ધનના રથિ, થઈ છે મસ્તાનિક દાડિ ચેરિ મારું દાણડું, જાતિતી છાનિ. આજ મલિ કો એકલિ, મઈડુ ન મેલું દાંણ અમારુ ચેતાં, શું જાણ્યતુ પેલું. કરે રેજે કાનજિ, જોયા જેવું થાશે, રૈયે રાજાના રાજમાં, લુંટી નૈ લેવાશે. મુખડુ સંભાલિને બેલી, મ કર રારિ, દિઠા વિના નવ નાંખીયે, કેઈ ઉપર ચેરિ. દુરિજન કાં દેખસે, થાસે નામચું ઠાલું, નરસિમેતે કે વાલમજિ, મેં ટાંક ન આલું.
૧૯
ગિરધર ગેપિનિ સુણિ વાંણિ, મનમેં રિઝયા સરિગપણિ અંતર હેત અતિઘણું દિઠું, જે બલિ તે લાગ્યું મિડું પ્રેમે મટુકિ દિધિ પ્યારી, ગેરસ પિવું કુંજવિહારી. ભુધર ભાવ અલૈકિક ભાલી, મલિયા રાધાને વનમાલિ. રસબસ જૈને મૈડુ લિધું, નરસિ મેતાનું કારજ સિધું.
* ૨૦ ધિરિ રે ધુતારડિ, હવે જાઈશ મિ) મેલિ રે, વાટ જોતાં વનમાં, મલિ છે આજ અકેલિ રે. ટેક) નંદ બાબાનિ નિઘા કિધિ, તે [4] કે બિજિ કેય; એ ગુનામાં રેલ કરુ હું, તે તું ઉભિ જોય.
હવે જઈશ ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org