________________
નરસિંહ મહેતા કૃતિ
૧૩ આવા છેલ ન હૈયે સામ, કેડિલા કાનજિ રે, નવ હૈયે કેઈનું નામ, વાલા ગુણવાનજિ રે. ૧ તમે મોટા છે મહારાજ, કોડિલા કાંનજિ રે; કાંઈક લેકનિ રાખે લાજ, વાલા ગુણવાનજિ રે. ૨ તમે મ થાઓ મેવાર, કેડિલા કાનજિ રે, સૌ દેખે છે સંસાર, વાલા ગુણવાનજિ રે. હજિ નાના છે તમે નાથ, કેડિલા કાંનજિ રે; આવિ બાઝ માં અમ સાથ, વાલા ગુણવાનજિ રે. આવિ સિંદ કરે છે તાણ, કોડિલા કાંનજિ રે; ને આ મનું દાણુ, વાલા ગુણવાનજિ છે. ૫ કો છે વઢવા જેવાં વેણ, કેડિલા કાંનજિ રે; તમે નરસિ મેતાના સેણ, વાલા ગુણવાંજિ રે. ૬
૧૪
ઉભિ ને રે સૈવાલિ,
ચાલિ જાય છે જ્યાં ચરિત્રાલિ? વાટે લાગે દાંણ અમારું;
તેમાં લેશું મૈડુ તારુ પ્રિતે રિતે મૈડુ પાને;
મટુકિ મેલિ વૃઢિ (? સુંઢિ) જાને. ગુજરિ ગર્વભરિ તું ગેલી;
ચેરિ દાણ તણિ ને સેલી. નરસિ મેતે કે મટુકિ લેને
મેલિસ ઘેર સિખામણ દૈને.
૧૫
| [ સેરઠ ] એક સમે હરિ વનમેં, ઉભા વેણુ વાય રે લે મટુકિ ગાપિકા, મૈ વેચવા જાય છે. (ટેક) બેઉને તે મેલાપ થયે, વનમેં એકાંતે રે; ગપિ સાથે ગુજ કરિ, ખાંતિલે ખાતે રે. ઊભા વે....૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org