________________
વૈષ્ણવ વિશેનું પદ
૧૭૬ ટુકડુ માહારે જ વૈકુંઠ ટુકડુ માહારે, હાં રે પેલા દુશટ તણે મંન દૂર, માહારા હરિજનને હજુર.
વૈકુંઠ...૧ પીપળ-પાન ના તેડીએ રે, નવ મેડીએ વડલાડાલ, જલને કાંઠે નવ થકીએ રે, હરે નવ દઈએ ગરુને ગાલ.
વૈકુંઠ....૨ જીભાએ જહુ નવ બેલીએ રે, મુખથી નવ કહીએ માર, ચંત ચેરી નવ કીજીએ રે, જમ પરહરીએ પરનાર.
વૈકુંઠ...૩ સંપત દેખીને વમખીએ રે, ભુખને દીજે અંગ; ભણે નરસીઓ ભાવસુ રે, હેવા સાચા વૈનવજન.
વૈકુંઠ-૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org