SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ oO8 200 ઉપધાના અંગેની કલમો Deal Op!| 209 090 02 03 04 266 286 286 26 27 26 27 28% 2 . 05 08 09 8 હુ તુ ઉપધાનની કલમો ૧ મુહપત્તિના બોલ ન આવડે તો તે જગ્યા પર તેટલા પચાસ બોલની સંખ્યા ધ્યાનમાં લેવી. ૨ સવારે ક્રિયામાં પહેલાં પોસહ-પડિલેહણના આદેશ, રાઇમુહપત્તિને પછી પવેણું કરાવવું પવેણામાં પચ્ચક્ખાણ લે. સાંજે દેવસી મુહપતિ પડિલેહણમાં ખાધાવારના દિવસે પણ વાંદણા લેવાના નથી. ૩ કારણસર પુરુષો સ્ત્રીઓના ઉપાશ્રયે ક્રિયા કરવા જાયતો સાંજે “દિશિ પ્રમાર્જીનો આદેશ માંગવાનો નથી, ૪ ઉપવાસ તથા આયંબિલથી પ્રવેશ કરાવી શકાય છે. ૫ પાંચતિથિએ ઉપધાનમાંથી કઢાય નહિ. ૬ બીજા અઢારિયામાં પ્રવેશના દિવસે સવારે પ્રતિક્રમણમાં પૌષધ ઉચ્ચરાવી શકાય છે. પણ નાણમાં ભગવાનની સાક્ષીએ ફરી પૌષધ પડિલેહણના આદેશ માંગવા. ૭ ચોકીયા છકીયામાં પ્રવેશ સંક્ષેપથી એટલે આઠ થઈ દેવવંદનની જગ્યાએ જગચિંતામણિથી જયવીયરાય કહી ઉદેસા વિધિ નંદીસૂત્ર સાત ખમાસમણ વિગેરે વિધિ કરાવવી. ૮ ઉપધાનમાં નંદિના સૂત્રો ઉપધાનમાં પેઠેલા માણસો બોલે તે કરતાં મહાનિશીથ સૂત્રવાળા સાધુ બોલે તે ઠીક છે. ૯ સાંજની ક્રિયામાં બહુપડિપુન્ના પોરિસીનો આદેશ માંગવો. ૧૦ સવારના રાઇમુહપત્તિમાં છેલ્લાં બે વાંદણા લેવાના છે. (પચ્ચખાણ જો કે પવેણામાં કરવાનું છે તો પણ વાંદણા લેવા) ૧૧ પ્રવેશના દિવસે પણ પછી સજઝાય કરવી (આ કલમ ફક્ત પ્રવેશના દિવસ માટે છે. રોજના માટે નહિ.) ૧૨ પ્રવેશમાં પૌષધ લીધા પછી વસતિ પdઉના આદેશ માંગવા ૧૩ નંદીસૂત્રના બદલે ત્રણ નવકાર ગણવા. ૧૪ શ્રાવક-શ્રાવિકા પણ ‘તુમ્હાણે પવેઇણ સાહૂણં’ વિગેરે આદેશ માંગી શકે. ૧૫ માળની ક્રિયા વખતે સમુદેશ કર્યા પછી જ અનુજ્ઞા નંદી કરાવવી ને નંદીની ક્રિયા નંદીસૂત્ર સંભળાવે ત્યાં સુધીની જ સમજવી; અને તે પહેલાં બધી વાચનાઓ દઈ દેવી. ૧૬ ક્રિયા કરવાની જગ્યાએ પતરા અથવા સીલીંગ હોય તો ચંદરવો ન હોય તો ચાલે 08 03 0 DOG DOG DOG DOO DOO DOO DOO Doe 04 DOO DOO DOO DOO DOO DOO 03 03 જ03 ઉપધાન cO4 વિધિ dો 29 oOી Jain Education inational 1010_05 For Private & Personal use only w.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy