SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સેન પ્રશ્ન અંતર્ગત પ્રશ્નોત્તરી 606 Di0 b9d bod 0 Po pc 26 2 આગળ ખસે કે નહિ ? ઉત્તર : આડ પડતી હોય તો બચાવવા આગળ ખસી શકે છે. ૩-૧-૧૭-૩૬૬ પ્રશ્ન : ૧૫ ત્રીજા વિગેરે ઉપધાનમાં સાત ખમાસમણાં દેવરાવાય છે, તે વિધિ કયા પાનામાં છે? ઉત્તર : ત્રીજા વિગેરે ઉપધાનના વિધિપાનામાં સાત ખમાસમણા આપવાનું વિધાન દેખાતું નથી તો પણ પરમગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મનો હુકમ છે કે “આગળ માલારોપણ વખતે ત્રીજા વિગેરે ઉપધાનના સમુદેશ અને અનુજ્ઞા કરી દેવાય છે, તેથી તેઓનો ઉદેશ પણ કરવો જોઇએ” તેથી સાત ખમાસમણ દેવરાવવાં જોઇએ ૩-૧-૨૮-૩૭૭ પ્રશ્ન : ૧૬ ઉપધાન વહેવાવાલાને તપના દિવસમાં કલ્યાણક તિથિ આવે, તો તે તપ કરી શકે ? કે નહીં ? ઉત્તર : બાંધેલો તપ હોવાથી, તે તપ કરી કે છે, એમ જણાય છે. નહિતર તો ચૌદશ વિગેરેમાં એકાસણ કરીને આગલની કલ્યાણક તિથિ આરાધાય છે. ૩-૧-૬૮-૪૧૭ પ્રશ્ન : ૧૭ ઉપધાનવાલાને પવેણાની ક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ, મુહપત્તિ પડિલેહ્યા વિના આલોચણા લેવી વિગેરે કહ્યું? કે નહિ? ઉત્તર : ઉપધાનવાળા પવેણાની ક્રિયા પૂર્ણ થયા બાદ મુહપત્તિનું પડિલેહણ કર્યા વિના પણ આલોચણા લેતા અને ખામણાં કરતાં પરમ ગુરુ શ્રી હીરસૂરીશ્વરજીમ પાસે દેખવામાં આવ્યા છે. અને હમણાં પણ તેમ જ કરાય છે. ૩-૧-૯૮-૪૪૭ પ્રશ્ન : ૧૮ છકીયું ઉપધાન વહન કર્યા બાદ છ મહિનાની અંદર માલા પહેરવી જોઇએ? કે છ માસ પછી પણ પહેરાય ? ઉત્તર: છકીયા પછી છ માસમાં જ માળા પહેરવી જોઇએ. એવો એકાંત જાણ્યો નથી, પણ જેમ વેલાસર પહેરાય તેમ કરવું, તે શ્રેષ્ઠ છે. ૩-૧-૧૦૯-૪૫૮ પ્રશ્ન : ૧૯ ઉપધાનની વાચના તપ પૂર્ણ થાય ત્યારે તપના દિવસમાં જ અપાય ? કે બીજા દિવસે પણ અપાય ? ઉત્તર : તપ પૂરું થયે વાચના અપાય છે પણ તે તપના દિવસે જ આપવી એવો એકાંત જાણ્યો નથી. ૩-૧-૧૧૦-૪૫૯ પ્રશ્ન : ૨૦ પંચમીતપ ઉચ્ચર્યું હોય, તેને છકિયા ઉપધાનમાં છકે દિવસે પંચમી આવી હોય, તો તે દિવસે પાંચમનો ઉપવાસ કરી ૨) || તો ઉપધાના વિધિ oો PG 2 |dOD Pos For Private & Personal Use Only Jain Education Wernational 2010_05 Www.jainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy