________________
8
8
500 500 500 500 S
8
8
58
8
8
58
9ી મળે. ચોકીયું-છકીયું તો સાથે જ કરવાનું છે. તે કર્યા પછી છ મહિનામાં માળ પહેરી લેવી પડે અન્યથા લેખે ન લાગે. Pવ શ્રી નવકારાદિ સૂત્રો ગણવા-ભણવા-બોલવાના અધિકાર મેળવવા સ્વરૂપ ઉપધાન તપ દર વર્ષે એક સાથે અનેક પૂજયોની નિશ્રામાં
| અનેક સ્થાને પ્રારંભાય છે. અનેક પુણ્યાત્માઓ આદરપૂર્વક આરાધે છે. આ આરાધનાની વિધિ માટે પૂર્વકાળમાં વિસ્તૃત તથા સંક્ષેપ | પ્રતો પ્રકાશિત થઇ હોવા છતાં વર્તમાનમાં તેની પ્રાપ્તિ દુર્લભ બની છે. જેથી પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિ મ.પૂ.આ.શ્રી જિનચંદ્ર
સાગરસૂરિ મ., પૂ.આ.શ્રી હેમચંદ્રસાગરસૂરિ મ. આદિ ગુરુદેવોની અનુજ્ઞા તથા માર્ગદર્શન પામી પ્રસ્તુત વિધિગ્રંથના સંપાદન | કાર્યમાં કાર્યરત બન્યો... અનેક મુદ્રિત અમુદ્રિત પ્રતોનો આધાર લઇ આ ઉપધાન વિધિ ગ્રંથનું સંયોજન કર્યું છે. પૂર્વ પ્રકાશિત પ્રતોના પ્રકાશક-સંપાદકોની સાભાર અનુમોદના. ઉપધાન ક્રિયદક્ષ પૂ.આ.શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ.એ આ વિધિગ્રંથને સાધંત તપાસી આપેલ છે તે ઉપકાર સ્મરણીય છે તથા પૂ.ગણિશ્રી અક્ષયચંદ્ર સાગરજી મ. દ્વારા પ્રાપ્ત થયેલ હ.લિ.પ્રતો પણ ઉપયોગમાં લેવાઈ છે. આ પ્રકાશનમાં ક્રમસર અને સ્પષ્ટ વિધિ ગોઠવી વિધિઅંશોના દુરાન્વયને દૂર કરી સંયોજનનો મુખ્ય હેતુ “સરળતા’ સાચવી રાખ્યો છે. ઉપધાન વિધિ, ઉપધાન વ્યવસ્થા, માર્ગદર્શન આદિ ઉપધાન અંગેની સંપૂર્ણ માહિતીનું સંયોજન, યોગ્ય સ્થાને સૂચનો-માર્ગદર્શન, નાના-મોટા ટાઇપ-અક્ષરોની ગોઠવણી દ્વારા ક્રિયા કરાવનારને વધુ સરળતા રહેશે. તે ઉપરાંત અનુષ્ઠાન વિધિ કરાવનારને સંપૂર્ણ માહિતી આજ પ્રકાશનમાંથી ઉપલબ્ધ થશે.
ઉપધાનવિધિ ગ્રંથના સંયોજન સાથે “સંઘયાત્રા વિધિ” તથા “દીક્ષા-વિધિ’ની પ્રતો પણ સંપાદિત થઇ છે. આ વિધિગ્રંથોને પૂર્ણતા પર Eસ સુધી પહોંચાડવામાં સાંગોપાંગ સહાયક મુનિશ્રી ઋષભચંદ્રસાગર, બાલમુનિશ્રી અજિતચંદ્રસાગર, મુનિશ્રી સંભવચંદ્રસાગરની 500 | ઋતભક્તિની અનુમોદના.
આ સંપાદનના માધ્યમે ઉપધાન તપની આરાધના કરનાર-કરાવનાર ઉત્તરોત્તર મોહ-ક્ષયોપક્ષમની ભૂમિકાને પ્રાપ્ત કરે તે મંગલકામના ઉપધાન
(8
S
590
09
તુ
તું
તું 90s Oછે Oછે 9O6. 59તું કે તું
તુ
200|| સહ
વિધિ
Pq
Jain Education Interational Hoto_05
For Private & Personal use only
ww. ainelibrary.org