________________
d
પ્રાસ્તાવિકમ્ જૈન શાસનમાં શાસ્ત્રકારોએ જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે આચારપાલનની મુખ્યતા જણાવી છે. કાલાદિ-૮ આચારો પૈકી ૪થો આચાર 2 | ‘ઉપધાન’ છે. પરિણત જ્ઞાનપ્રાપ્તિ માટે જેમ ઉચિત કાળ, ઉચિત વિનય, અંતરથી ઉચિત બહુમાન આવશ્યક છે તેમ વ્યવહાર વૃત્તિકારે | તથા દશવૈકાલિક નિર્યુક્તિકારે “જે તે સૂત્ર ભણવાની ઇચ્છાવાળાને ઉચિત ઉપધાન કરવા જરૂરી-આવશ્યક જણાવ્યા છે.” કારણ કે
ઉપધાનએ સૂત્રપ્રાપ્તિની યોગ્યતાને ઘડે છે. પંચસૂત્રકારે ‘મને રે નિરંત્તે'...પંક્તિ દ્વારા અયોગ્યને સૂત્રદાન મહાઅનર્થકારી જણાવ્યું છે 8 Sતુ
છે. કાચા ઘડામાં ભરેલું પાણી ઘટનો અને પાણીનો બન્નેનો નાશ કરે છે. પાણી ભરવા માટે જેમ ઘટની પરિપક્વતા જરૂરી છે તેમ | ગ94 સૂત્રદાન પ્રાપ્તિ માટે પરિપક્વતા યોગ્યતા જરૂરી છે. યોગ્યતા હોય તો જ તે સૂત્ર મોક્ષમાર્ગ સાધક બની શકે છે. આ યોગ્યતા મોહના ક્ષયોપક્ષમાંથી પ્રાપ્ત થાય છે. અર્થાત ઉપધાનમાં જે કાંઇ તપ, ક્રિયા અનુષ્ઠાનો છે તે મોહના ક્ષયોપક્ષમની ભૂમિકા માટે છે. | ‘ઉપધાન શબ્દની વિભિન્ન વ્યાખ્યાઓ આગમગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે. જેમકે વ્યવહારસૂત્રમાં તથા આચાર પ્રદીપ ગ્રંથમાં- |
જે તપ દ્વારા સૂત્રાદિની પાસે જવાય તેને ઉપધાન કહ્યા છે.”તો- “અશનાદિક તપ જે મોક્ષ સમીપ લઇ જાય તે ઉપધાન છે” એ So| અધિકાર સૂત્રકૃતાંગ-સ્થાનાંગ-આવશ્યક-પંચવસ્તુમાં જણાવ્યો છે જ્યારે સ્થાનાંગમાં અન્ય સ્થાને, દશવૈકાલિક અને દશાશ્રુતસ્કંધમાં 26] શ્રતનો હેતુ-આલંબન ચારિત્રને ગણી તેને ઉપધાન કહ્યા છે.” સૌથી મજાની વાત તો ઉત્તરાધ્યયનના ૧૧મા અધ્યાયમાં ટીકાકારે
કરી છે કે... “સિદ્ધાંત ભણવા માટેનો આચાર ઉપવાસ નિવિ આદિ તપ વિશેષ તે ઉપધાન” કહ્યા છે. આમ બધી જ વ્યાખ્યાઓના કેન્દ્રમાં તો આચારપૂર્વક શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ છે.
સૂત્ર ભણવા માટે સાધુને જેમ યોગોદ્ધહન કરવાના છે તેમ શ્રાવકને પણ યોગોદ્વહનનો સ્પષ્ટ ઉલ્લેખ ઉપાસકદશાંગ અને સમવાયાંગમાં S૦dી છે. આ સંબંધી સૌથી વિશેષ અધિકાર તો છેદસૂત્ર સ્વરૂપ મહાનિશીથસૂત્રમાં દૃષ્ટિગોચર બને છે જેમાં અનેક ઉત્સર્ગ-અપવાદયુક્ત || gી ઉપધાન
સાવંત વિધાન નિરૂપિત છે. જે ઉદેશ-સમુદેશ અને અનુજ્ઞાની વિધિ અનુસાર ગુરુમુખે સાંભળીને સૂત્ર લેવાનું વિધાન શાસ્ત્રકારોએ વિધિ જણાવ્યું છે. યોગ્ય ગુરુમખે સાંભળવાથી પ્રાપ્ત થતું હોવાથી જ આ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાય છે. ઉપધાન વહન કર્યા વિના (ઉદેશાદિ
Li e lloooll '૦૧ વિના) સૂત્રાદિક ભણનારને ‘કર્ણચોર’ તરીકે શાસ્ત્રકારોએ ઠરાવ્યો છે. જૈન ધર્મ કુલપરંપરાગત બન્યો આથી ગીતાર્થ પૂજ્યોને માન્ય
For Private & Personal Use Only
GO Oo oCg O DOO DOO DOO DOD DOO DOO DOO DOO Dog
(III)
www.jainelibrary.org
Jain Education
lernational 2010_05