SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 20 PG ચોકીયા ની વાચના. 94 ચોથું ઉપધાન (ચોકીયું) ચૈત્યસ્તવાધ્યયન (અરિહંતચેઇયાણ, અન્નત્ય સૂત્ર) 84 ( દિવસ ૪, કુલ તપ રાા ઉપવાસ, વાચના એક જ છે. ) સવલોએ અરિહંત ચેઇઆણં, કરેમિ કાઉસ્સગ્ગ II૧ll વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બોકિલાભવત્તિયાએ, નિરૂવસગ્ગવત્તિયાએ. //રા સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, 9 | અણુખેહાએ, વાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ Ilal અન્નત્ય ઉસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણે, જંભાઇએણં, ઉડડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ Il૪ll સુહુમહિ અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહુમેહિ દિઠિસંચાલેહિ, //પો એવમાઇએહિં, આગારેહિ, અભગ્ગો, અવિરાહિઓ, હુન્જ મે કાઉસ્સગ્ગો II૬ll જાવ અરિહંતાણં, ભગવંતાણું, નમુક્કારેણં ન પારેમિ S9 IIકા તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણ વોસિરામિ Iટા પદ-૪૩, સંપદા-૮, ગુરુ અક્ષર-૨૯, લઘુ અક્ષર-૨૦૦, કુલ અક્ષર-૨૨૯. $ી અર્થ :- સર્વ લોકને વિષે રહેલી અરિહંતની પ્રતિમાને (વંદનાદિ અર્થે) હું કાયોત્સર્ગ કરું છું. [૧(શા માટે કાઉસ્સગ્ન તે જણાવે છે) વાંદવાને નિમિત્તે, પૂજનને નિમિત્તે, સત્કાર કરવાને નિમિત્તે, સન્માનને નિમિત્તે, બોધિના 299 લાભને નિમિત્તે, ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાનના લાભને નિમિત્તે રા/ વધતી જતી શ્રદ્ધાથી, વધતી જતી ઉપધાન નિર્મળ બુદ્ધિપૂર્વક, વધતી જતી ચિત્તની સ્થિરતા વડે, વધતી જતી ધારણા વડે, વધતી જતી અનુપ્રેક્ષા (વારંવાર વિધિ વિચારણા) પૂર્વક હું કાયોત્સર્ગ કરું છું Ilal. O DOD DOG DOG DOG DOG DOG DOO DOO DOO ૐ66 90 Po For Private Personal Use Only Jain Education International 2010 05 H ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy