SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ | પાંત્રીસા વાચના. હd v2 ત ત્રીજી વાચના તૃતીય ઉપધાન (પાંત્રીસું) શક્રસ્તવઅધ્યયન અપ્પડિહયવરનાણ દંસણધરાણું, વિઅટ્ટ-છઉમાણે IIણા જિણાણે જાવયાણું, તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાણં બોયાણું, મુત્તાણું મોઅગાણું I૮ સવ્વલૂણં, સવ્વદરિસર્ણ, સિવ-મહેલમરુઅ-મહંત-મખિય-મબાબાહ-મપુણ રાવિત્તિ-સિદ્ધિગઇ નામધેય, ઠાણું સંપત્તાણું, નમો જિણાણે, જિઅભયાર્ણ પાલા જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિતિ Pq ભાગએ કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ /૧૦l. પદ-૯, સંપદા-૩, ગુરુ અક્ષર-૧૭, લઘુ અક્ષર-૧૨૬, કુલ અક્ષર-૧૪૩. (છેલ્લી ગાથા પદ અને સંપદામાં ગણી નથી, અક્ષર ગણત્રીમાં લીધા છે.) અર્થ :- કોઇથી હણાય નહીં એવા ઉત્તમ જ્ઞાન તથા દર્શન અર્થાત કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારને, છમસ્થપણું જેમનું ચાલ્યું ગયું છે તેમને IIણી (રાગ-દ્વેષના) જીતનારને તથા જીતાડનારને, (સંસારસમુદ્રથી) તરનાર તથા તારનારને. (તત્ત્વના) જાણનાર તથા જણાવનારને, (કર્મથી) મૂકાએલા અને મૂકાવનારને IIટા સર્વજ્ઞ, સર્વદર્શીને, ઉપદ્રવરહિત, અચલ, રોગરહિત, અનંત કાળ પર્યત રહેનાર, અક્ષય, અવ્યાબાધ અને જયાંથી ફરી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલાને, રાગ-દ્વેષનો ક્ષય કરનાર તથા સર્વભયના જીતનારને નમસ્કાર થાઓ) Iી જેઓ ભૂતકાળે સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થશે અને વર્તમાનકાળે વિદ્યમાન છે, (અર્થાત વિચરી રહ્યા છે.) એવા સર્વ (તીર્થકરો) ને હું ત્રિવિધ(અર્થાત મન-વચન-કાયાથી) વંદના કરું છું. /૧૦ના ઉપધાન વિધિ Pp3 |04 Doa Oo Pp3 national 1010_05 Jain Education in For Private & Personal Use Only w w . ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy