SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ b2d 205 o )0 Do] Dogl 'o0s Doo ૨ જા. અઢારિયા D૦d oool 24 p¢6 286 286 286 2 Po| વાચના 94 ( દ્વિતીય ઉપધાન (બીજું અઢારિયું) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ઇરિયાવહી, તસ્મઉત્તરી) 94 Pવ દિવસ-૧૮, કુલતપ-૧રા ઉપવાસ, વાચના બે. પહેલી વાચના પાંચ ઉપવાસે. પહેલી વાચના ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! ઇરિયાવહિયં પડિક્કમામિ? (ગુરુ-પડિક્કમેહ) ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિઉં /૧] ઈરિયાવહિયાએ, વિરાહણાએ //રા ગમણાગમણે ૩ પાણક્કમણે, બીયક્કમણે, હરિય%મણે, ઓસાઉસિંગ-પરંગ-દગ-મટ્ટિ-મક્કડાસંતાણા-સંકમણે IIઝા જે મે જીવા વિરાહિયા પા. પદ-૧૦, સંપદા-૫, ગુરુ અક્ષર-૮, લઘુ અક્ષર-૬૪, કુલ અક્ષર-૭ર અર્થ :- હે જ્ઞાનવંત ! આપશ્રી ઈચ્છાપૂર્વક આદેશ આપો તો માર્ગમાં ચાલતાં જે પાપ લાગ્યું હોય તેનાથી નિવતું (પાછો વળું) ? (ગુરુ આજ્ઞા આપે-પ્રતિક્રમો) શિષ્ય કહે આપનું વચન પ્રમાણ છે. હું પાપથી નિવર્તવાને ઈચ્છું છું. //જવા આવવાના માર્ગમાં (સાધુ-શ્રાવકના ધર્મમાર્ગમાં) ચાલતાં જે વિરાધના (પાપયુક્ત ક્રિયા) થઈ હોય /રા જેમકે-એક સ્થાનકેથી બીજા સ્થાનકે જતાં આવતાં Ilal જીવોને પગે કરી ચાંપવાથી, બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિને ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને, કીડીઓનાં નગરોને, પાંચવર્ણી લીલફુલને, સચિત્ત માટી સહિત સચિત્તપાણીને અને કરોળીયાઓની જાળને ચાંપવાથી અથવા મસળવાથી //૪ો જે જીવોની મેં વિરાધના કરી હોય //પા (તે મારા પાપ મિથ્યા થાઓ) (હવે બીજી વાચના સાડાસાત ઉપવાસે આપવી.) O Dog Dog Dog Dog ઉપધાન Dog વિધિ d ot | CCT Jain Education Hernation 2010_05 For Private & Personal use only Jww.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy