________________
STD.
અથ ઉપધાન વાચનાઅધિકાર
અથ ઉપધાન વાચના-અધિકાર : પ્રથમ ઉપધાન (પહેલું અઢારિયું) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (નવકાર મંત્ર) દિવસ ૧૮, કુલ તપ ૧રા ઉપવાસ, વાચના બે, તેમાં પહેલી વાચના પાંચ ઉપવાસે.]
| પહેલી વાચના ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં, ણમો આયરિયાણં, ણમો ઉવજઝાયાણં, ણમો લોએ સવ્વસાહૂણં. પદ-૫, સંપદા-૫, ગુરુ અક્ષર-૩, લઘુ અક્ષર-૩૨, કુલ અક્ષર-૩૫ અર્થ :- અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ, સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ, આચાર્ય મહારાજાઓને નમસ્કાર
થાઓ, ઉપાધ્યાય મહારાજાઓને નમસ્કાર થાઓ, લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. (હવે બીજી વારના સાડાસાત ઉપવાસે આવશે)
પ્રથમ ઉપધાન (પહેલું અઢારિયું) પંચમંગલ મહાશ્રુતસ્કંધ
બીજી વાચના - (શા ઉપવાસે) એસો પંચણમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ / પદ-૪, સંપદા-૩, (ત્રીજા અને ચોથા એમ છેલ્લા બે પદની એક સંપદા છે.) ગુરુ અક્ષર-૪, લઘુ અક્ષર-૨૯, કુલ અક્ષર-૩૩. અર્થ :- એ પંચપરમેષ્ઠીને કરેલો નમસ્કાર, સઘળા પાપનો નાશ કરનાર છે, અને સર્વ મંગલોમાં પહેલું અર્થાત
પ્રધાન-ઉત્તમ મંગલ છે.
ઉપધાન વિધિ
onal Di0I
Jain Education in
national 2010_05
For Private Personal use only
walibrary.org