SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ SZd oO૦ Pog 90ાખમાસમણા Pવ વિધિ S Sad Sતુ -: ખમાસમણ વિધિઃછ ઉપધાનોમાંથી જે જે ઉપધાનવાળા હોય તે તે ઉપધાનોનું નામ (નીચે પ્રમાણે શુદ્ધ પાઠપૂર્વક) બોલી સત્તર સંડાસા B] બરાબર પડિલેહી, ખમાસમણ દેવાં, દરેક ઉપધાનમાં પ્રતિદિન ૧૦૦ ખમાસમણ દેવાના છે. (૧)માળ (૧ લું અઢારીયું) પાંત્રીસા - અઠ્ઠાવીસાવાળા હોય ત્યારે : - શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ - શ્રી શક્રસ્તવ - શ્રી નામસ્તવ અધ્યયનેભ્યો નમો નમઃ | Bી (૨) માળ (૧લું + ર શું અઢારીયું) પાંત્રીસા - અઠ્ઠાવીસાવાળા હોય ત્યારે : - શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ - શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ-શ્રી શક્રસ્તવ. - શ્રી નામસ્તવ અધ્યયનેભ્યો નમો નમઃ | (૩) માળ (૨જું અઢારીયું) પાંત્રીસા - અઠ્ઠાવીસા વાળા હોય ત્યારે : - શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ - શ્રી શક્રસ્તવ - શ્રી નામસ્તવ અધ્યયનેભ્યો નમો નમઃ | (૪) માળ (રજું અઢારીયું) - પાંત્રીસાવાળા હોય ત્યારે : - શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ - શ્રી શક્રસ્તવ અધ્યયનાભ્યાં નમો નમઃ | માળ (૨જું અઢારીયું) - ચોકીયું - પાંત્રીસાવાળા હોય ત્યારે : - શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ - શ્રી શક્રસ્તવ - શ્રી ચૈત્યસ્તવ અધ્યયનેભ્યો નમો નમઃ | ઉપધાન થી (૧) ચોકીયા અને છકીયા વાળા હોય ત્યારે વિધિ - શ્રી ચૈત્યસ્તવ - શ્રી શ્રુતસ્તવ - સિદ્ધરૂવાભ્યાં નમો નમઃ | તુ 500 58 Oo Jain Education Maraton 2010_05 For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy