SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કૃદન્ત એટલે શું ?... સંસ્કૃત વ્યાકરણમાં કેટલાક પ્રત્યયોને ‘’ની સંજ્ઞા આપવામાં આવી છે. આવા ત્ પ્રત્યયો જેના અંતે હોય તેને ત્+અન્ત વન્ત કહેવાય છે. sda જે પ્રત્યય ક્રિયાવાચક-મૂળધાતુને લાગે છે. અને તે રીતે નવો શબ્દ બનાવે છે તેને ત્ પ્રત્યય કહેવાય છે. જેમ કે - નમ્ ધાતુ છે. નમ્યમાન, નમનીય, નમન વિગેરે કૃદન્તો છે. અર્થાત્ જેમાં ધાતુ બનતું હોય તે કૃદન્ત કહેવાય. - ક્રિયા હોય પણ ક્રિયાપદ ન नन्तुम्, नत नतवत्, ધાતુને ત્ પ્રત્યય લાગતાં કેટલાક નામ બને છે. કેટલાક વિશેષણ બને છે. અને કેટલાક અવ્યય બને. ૬૬ કયા કૃદન્તના કેટલા અને કેવા રૂપો થશે તે માટે જુઓ વિભાગ - ૨ પેજ નં. ૬૮-૬૯. Jain Education International 2500Fate & Personal Use Only www.jainelibrary.org
SR No.004607
Book TitleKrudantavali
Original Sutra AuthorN/A
AuthorAjitchandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year2004
Total Pages100
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy