________________
વિભાગ
૨
પ્રથમ વિભાગમાં ૧૪૮ ધાતુઓના બધા જ (પ્રથમામાં આવતા) તૈયાર કૃદન્તો આપેલા છે. હવે આ બીજા વિભાગમાં.... કૃદન્ત કેવી રીતે બનાવવા ? કેવા રૂપો થાય ? કૃદન્તો; વાક્ય પ્રયોગમાં કેવી રીતે વપરાય ? અવ્યય, ક્રિયાપદ અને વિશેષણ તરીકે કયા કયા કૃદન્તો બને છે ? કૃદન્ત અને સંબંધિત શબ્દોની વિભક્તિ વ્યવસ્થા શું છે ? વિગેરે વિશિષ્ટ માહિતી આપવામાં આવી છે. ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાથી અભ્યાસુને સહજ રીતે કૃદન્ત અંગેનો સંપૂર્ણ ખ્યાલ આવી શકશે.
૫
Jain Education International 2500Ftate & Personal Use Only www.jainelibrary.org