________________ તમારા માટે તૈયાર છે... શબ્દ $ણાવતી (ધાતુ છૂપાવલી સાથે) હૈમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમા (પહેલી બુક) ભણનાર અભ્યાસુઓને અત્યંત ઉપયોગી શબ્દ રૂપાવલી પ્રકાશિત થયેલ છે. - જેમાં પ્રથમ બુક (પં. શીવલાલભાઈની) માં આવતા દરેક જાતના શબ્દો - કૃદન્તો - તદ્ધિત શબ્દો - સર્વનામો - સંખ્યાવાચક શબ્દોના સમગ્ર (પુ. સ્ત્રી. નપું. ના સાતે વિભક્તિના) રૂપોનો તેમજ કર્તરિ, કર્મણિ ધાતુ રૂપોનો પણ સમાવેશ છે. ઉપરાંત પરિશિષ્ટ દ્વારા વિભક્તિની સમજણ, અર્થ, સર્વનામના વિભક્તિ બોધક અર્થો, વિભક્તિના ગુજરાતી પ્રત્યયો આદિનો સમાવેશ છે. જેની માત્ર 1 વર્ષમાં બીજી આવૃત્તિ તૈયાર થાય છે. પ્રથમા બુકના શબ્દરૂપોના સ્વાધ્યાયમાં તરબોળ થવા અત્યંત ઉપયોગી એવી આ પુસ્તિકાની જરૂર હોય તો... છે. આ જ પુસ્તિકાના પ્રાપ્તિસ્થાનેથી મેળવી લો... Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org