SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ પૂ. આ. શ્રી પૂર્ણચંદ્રસૂરિ મ. સંસ્કૃતના અભ્યાસી માટે તમારો પ્રયત્ન અત્યુપકારક બની રહેશે. નાની સાઈઝ હોવાથી આ પ્રકાશન વધુ ઉપયોગી-ઉપકારી બની જશે. તમારી જ્ઞાન સાધનાની ખૂબ ખૂબ અનુમોદના. datin → પૂ. આ. શ્રી રવિપ્રભસૂરિ મ. શબ્દ રૂપાવલીથી અભ્યાસીઓને સરલતા રહેશે. → પૂ. આ. શ્રી કમલરત્નસૂરિ મ. શબ્દ રૂપાવલી પુસ્તક નાની હોવાથી સાધુસાધ્વીઓ વિહારમાં પણ રાખી શકે એવી ઉપયોગી છે. પ્રયાસ અનુમોદનીય છે. ૐ પૂ. આ. શ્રી વીરશેખરસૂરિ મ. • સાધુ-સાધ્વીને વિહારમાં રાખી શકાય તેવી જાતનું આ પ્રકાશન સાધુ-સાધ્વી માટે ઉપકારક નીવડે તેમ છે. → પૂ. આ. શ્રીપ્રભાકરસૂરિ મ. . શબ્દ રૂપાવલી સાથે ધાતુ રૂપાવલી. એક ચોપડીમાં બેનો સમાવેશ. પ્રાથમિક કક્ષાના જીવોને અભ્યાસમાં પ્રવેશ કરવા માટે ખૂબ સુગમ પડશે. અે પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજય મ. • ધાતુ રૂપાવલી સાથેની શબ્દ રૂપાવલી દ્વારા સંસ્કૃત અભ્યાસીઓ માટે તમોએ જે મહેનત કરી છે. તે ખૂબ જ અનુમોદનીય છે. ૐ પૂ. પં. શ્રી વજ્રસેનવિજયજી મ. શબ્દ રૂપાવલી મળી ઘણી સારી મહેનત ― કરી છે. અભ્યાસુઓને ઉપયોગી છે. ૪ પૂ. પં. શ્રી કલ્યાણબોધિવિજય મ. શબ્દ રૂપાવલી સર્વને અભ્યાસમાં ઉપયોગી થાય તેમ છે. ▬▬▬▬▬▬ ∞ પૂ. પં. શ્રી મુક્તિચંદ્ર-મુનિચંદ્રવિજય મ. रुपावली पुस्तकं प्राप्तम् । अध्ययनार्थमिदमत्युपयोगि भविष्यति इत्यत्र नास्ति कोऽपि संशयः । विद्यार्थिनः अनेन पुस्तकेन अधीत्य विद्वांसः गीतार्थाश्च भवन्तु सफलीकुर्वन्तु च भवदीयं परिश्रममिति आशास्यते । ૧૧૪ — શબ્દ રૂપાવલી પુસ્તક સંસ્કૃત - સંસ્કૃતનો સ્વાધ્યાય કરવામાં રૂ પૂ. પં. શ્રી પૂર્ણચંદ્રવિજય મ. ખૂબ સારી મહેનત કરી છે. મુમુક્ષુઓ તથા નૂતન સાધુ-સાધ્વીજી મ. ને ખાસ ઉપયોગી થશે. પૂ. મુનિ શ્રી રવિશેખરવિજય મ. અભ્યાસીઓ માટે ઉત્તમ છે. આપના પ્રયાસને હાર્દિક ધન્યવાદ. → પૂ. મુનિ શ્રી વૈરાગ્યરતિ - પ્રશમરતિવિજય મ. સહાયક પુસ્તિકા છે. ગમી. ૧૦ વરસના બાલમુનિને સંસ્કૃત રૂપો કંઠસ્થ કરવા આપી છે. → પૂ. મુનિશ્રી મણિરત્નસાગર મ. शब्द रुपावली अध्ययन हेतु उपयोगी है રૂ પૂ. ગણી શ્રી મેઘદર્શનવિજય મ. મુનિશ્રીએ નાની વયમાં દીક્ષાપર્યાયમાં સુંદર અધ્યયન કરીને સંસ્કૃતના અભ્યાસુઓ માટે આ પુસ્તિકા દ્વારા સુંદર ભેટણું તૈયાર કર્યું છે. ખૂબ-ખૂબ ધન્યવાદ સહ અનુમોદના. ુ પૂ. પં. શ્રી રત્નાકરવિજય મ. પુસ્તક બાલ જીવો માટે સુન્દર છે. તમે બધા અનુમોદનીય કાર્ય કરો છો. - નાના wadi.com પૂ. મુનિ શ્રી જ્ઞાનભાનુવિજય મ. શબ્દરૂપાવલીમાં ધાતુના રૂપો પણ સાથે સાથે આપ્યા છે તે ઘણુ ઉપયોગી થાય તેમ લાગે છે. આપે પરિશ્રમ કરી સુંદર રીતે સંયોજન કર્યું તે અનુમોદનીય છે. - Jain Education International 2560 Povate & Personal Use Only અભિપ્રાય www.jainelibrary.org
SR No.004606
Book TitleShabdarupavali
Original Sutra AuthorN/A
AuthorRushabhchandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages128
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy