________________
અભ્યાસુઓને માર્ગદર્શન...
પ્રારંભિક ૧૩ શ્લોકમાં રૂપાવલીમાં આવતા દરેક શબ્દોનો સમાવેશ થઈ જાય છે. આથી તે શ્લોકો કંઠસ્થ કરી લેવાથી સ્વાધ્યાયની અનુકૂળતા વધુ રહેશે. શબ્દોનો ક્રમ હૈમ સંસ્કૃત પ્રવેશિકાપ્રથમાના ક્રમ પ્રમાણે છે. કોઈ સ્થાને પું., નપું., સ્ત્રીલિંગ પ્રમાણે ગોઠવ્યા છે.
સર્વનામના રૂપો પ્રથમા બુકમાં ૩૫/૩૬ મા પાઠમાં સમાવેશ થઈ જાય છે. આથી દરેક શબ્દના યું. નપું. સ્ત્રીલિંગના ક્રમ સાથેજ લીધા છે.
• નવું.ના રૂપો સાતે વિભક્તિના આપેલા છે જેથી કંઠસ્થ કરનારને કે સ્વાધ્યાય સાંભળનારને સરળતા રહેશે.
VIII
Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org