________________
શિબિકા વાહક પુરુષ તણી પરે રે,
તે કહ્યા રે નિશ્ચય ને વ્યવહાર; મિલિયા રે, મિલિયા રે,
- ઉપગારી નવિ જજૂઆ રે.
બહુલાં પણ રતન કહ્યાં જે એકલાં રે,
માલા તે ન કહાય; માલા રે, માલા રે,
એક સૂત્રે તે સાકલ્યાં રે.
તિમ એકાંકી નય સઘલા મિથ્થામતિ રે,
- મિલિયા સમકિત રૂપ; કહીએ રે, કહીએ,
હલીએ સમ્મતિ, સમ્મતિ રે.
દોય પંખ વિણ પંખી રે,
જિમ રથ વિણ દોય ચક્ર; ન ચલે રે, ન ચલે રે,
તિમ શાસન નય બિહું વિના રે,
1 ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, 4િ
(શ્રી સીમંધરસ્વામી સ્તવન)
Jain Education International 2010.05
For Private Personal use only
Sanjali
The