SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્ય સાથે ચર્ચા કીધી તિહાં પણિ સસૌભાગ્ય પર પડ્યો પછઈ નાઈ સભ્યનિ તેડી પૂછું કુણુ ષોટો તિવારઈ સભ્ય કહઉ જે શ્રીવિજય દેવસૂરિ સાચા અનઈ સાંગર પેટા તિવાર પછી સાગર ગુરૂલોપીન નબાપ ઘણું ફજેત કીધા અનિં શ્રીપૂજયજી શ્રીઆચાયછનિં ઘણું માંન મહત્ત દઇનિં સિદ્ધિ કરાવવાની રજ દીધી હલતા શ્રીપૂજયજી સર્વ પરિવાર સહિત ચિવ શુત્ર ૮ દિને ઘણું આડંબર પૂર્વક વીજાપુર ભણું સિદ્ધિ કરી ગાઉ ૩ ગામ કુંભારી પધાર્યા તિવાર પછી સાગરનઈ સારઈ ગામઈ ઘણુજ ફિટ ફિટ ફજેત કીધા માટે ઘણું રીસઈ બલ્યા તે ઉપરિ નવો શિદ્દો ઉપાઈ નબાપનું મન મનાવી શ્રીપૂજયજીનઈ પાછા વાલવા સારુ અસવાર ૨૫ યાદા ૨૫ મેકલ્યા કહ્યું જે ગ્રંથ સાચો લિખી આપઈ તે ચાલવા દે નહી તે ઈંહાં તેહના વજીરનઈ તેડી આવ. વલતા તે નબાપના માણસ શ્રી પૂજયજી પાસઈ કુંભારિઈ આવ્યા શ્રી પૂજયજીનઈ ઘણું કહ્યું જે ગ્રંથ ખરો લિખી આપે વલતું શ્રીપૂજયજઈ આસિં દીધું જે ષોટો ગ્રંથ તે અલ્મ "રો કિમ લિખી આપું વલતું નબાપને માણસે નબાપન અરજ કુંભારિઆથી લિખી જે શ્રીવિજયદેવસૂરિ સર્વથા ગ્રંથ કરો લિખી નાઈ તિવારઈ નબાપજી તેહનાં લિખી મોકલ્યું જે શ્રીવિજયદેવસૂરિના વજીર યતીનઈ તેડી આવ પછી નબાપને માણસે શ્રીપૂજયજીનઈ કહઉં જે તુલ્બારા વર મોકલે તે ઉપર શ્રી પૂજયજીઇ સર્વ ઉપાધ્યાય સર્વ પન્યાસ તિહાં મોકલ્યા બાપ હજૂર ગયા તિવારઈ નબાઈ કહ્યું જે ગ્રંથ પોટો ઈ તોહ પણિ માહરી પાતરિ પર લિષી આપ વધતો ભય પણિ ઘણું જ દેખાડ વલતું ગીતાર્થે બાપનઈ કહ્યું જે મરણ કબૂલ કરીસ્થઈ પણિ લિખું નહી આપીઈ. પછઈ બાપઈ દિન ૨ ગઈ થતી બાઇસારી મુકયા વસતા યતી મરણીક જાણું રજા દીધી અનિ શ્રીપૂજયજીનું શ્રીઆચાર્યજીનું પુણ્ય એહવું જે સર્વ ભલું થઈ આવ્યું અનિ જેણઈ અધમ કીધો હતો તેહનઈ સીષ લાગીનબાઈ ઉદયસિંઘ કીકાન પાસડે મરાવી બંદીખાનાં ઘાલી સવા મણની એકદંડી બેડી પહિરાવી ઘણું માનભ્રષ્ટ તેહનઈ કીધા સઘલઈ ગામિં ઘણું ફજેત થયા છે અનઈ શ્રીપૂજય શ્રીઆચાર્યજી ઘણું આડંબર સહિત કુંભારીઆથી પધાર્યા તેણઈ કરી શ્રીજિનશાસનની ઘણી ઉન્નતિ થઈ તે માટે કોઈ સાગર સાથનો વેશધારી તથા ગૃહસ્થ અધિકું છું લિખ તે ધમ્મ માણસઈ ન માનવું સહી તથા શ્રી આચાર્યજ ગામ મેહતા સૂરતિથી ગાઉ ૧૨ હાઈ તિહાંથી શ્રીપૂજયજનઈ વાંધીનઈ ભરૂચિ વડેદરા ૪૧ For Private & Personal Use Only Jain Education International 2010_05 www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy