SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૨૦ માહામાંહિં લાગે વાદ સાબરમતના કરઈ ઉનમાદ; હઉ અતિ વિષવાદ. ગુરૂ પરિકર કહઈ તમે એ માટિંગછ સઘલ કીધે દહવાટિ; કિમ રહસ્ય હવઈ ઘાટિ. ૨૬ 5ચારિત્રવિજયવાચક તે આદિ પરિકર સહુ એકચિત્ત વિવાદિ; ન બીહઈ સાગર સાદિ. ૨૭ તવ તે શાંતિદાસ રીસાણ લઈ બાંગડ અતિ સપરાણે; આવી સુણઈ વષાણે. ૨૮ સભામાંહિં કહઈ વયણ પ્રસિદ્ધ સંઘાડા નવ ગચ્છમાહિરિ કીધા, વાંદઈ તસ સમ દીધા. ૨૯ કેઈ ન વાંદઈ તેહજ સાધે તેણે એ મટે છલ લાધે; અહી કીહા અપરાધે. ગુરૂ બઈઠઈ શ્રાવક જે કાઢઈ તે તે ચડીઆ અતિહિં આ૮ઈ, વીનવીયા ગુરૂ ગાઢઇ. 15જે તમે સાબરમત અણુસર તો નિશ્ચઈ એકલડા ફિરસ્ય; ભવસાગર કિમ તરસ્ય. ૩૨ સહુ મિલી ગુરૂનઇ કીધા ગાઢા એકાંતિ બેરલ દીધા ટાઢા, ચેત્યા વિણ દુખ દાઢા. જે સાગરનઈ તમે નવિ કાઢો તો સહી માઠો તુમ દિહા, અમન એ હઠ ાઢે. વિયાણાંદસૂરિ અમે આદરવા નિજગુરૂ વચન સહી ઉદ્ધરવા; નિશ્ચઈ બેલ એ કરવા. નિસુણી ગછપતિ મનમાં ચિંતઈ એ રીસાણ જાઈ અંતિ; મુઝ ચિંત્યવું રહઈ એકતિ. ૩૬ 25 પૂવિ વાચક સાત રીસાણું મુઝનઈ મુકી અલગા થયા શ્યાણ; ઈણ ગઈ મેહિ કેણ ઠેકાણ. ૩૭ તે ગુરૂ કહઈ હવઈ કુહુ તે કરી લષે પટે અો સહુ આદરીય, મતાં ગીતારથ કરીય. 20 ૩૮ [ ૧૩૫ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy