________________
એહ અવસર છતવાને પછઈ ન એહવે એ યતી. દેસના. ૧૪૮૯ ભટ્ટ સઘલા ભૂપ સાર્ષિ વાદ માગઇ ઘ યતી; જ્ઞાનબલ નહી વાદ કેહવો નાસવા ધરી મનિ મતી. દેસના ૧૪૯૦ મિથ્યાતી અતિહિં હેલ્યા પહેલું બહુ શોભા છતી; 5 તેહ પણિ લપાણિ સઘલી જ્ઞાનવિણ લૂઈ એ ગતી. દેશના ૧૪૯૧
મહિં મેદ્યા દઈ પદ તે સરાગી સંયમપણુઈ; જ્ઞાનવિણ તે ગણ હલાવઈ એમ જાણે ગુરૂ ભણઈ. દેસના ૧૪૯૨ સૂરિ માટિ સિ૬ કરઈ જે ગુણ ન હોઈ સૂરિના
સૂરિ સુધું કહઈ જિનમત નહી તે પદ પૂરણા. દેસના ૧૪૯૩ 10 ઉછરગ નઈ અપવાદ જાણુઈ બિહુ ચલાવઈ ધૂંસરી,
કેવલી પણિ આહાર લઈ કદમસ્તિ આ સરી. દેસના ૧૪૯૪ તેણુઈ આ શુદ્ધ જાણી દેસ ન કહઈ કેવલી, લીઈ તે વિવહાર ન લઈ કહિં રૂચિ જાઈ ટેલી. દેસના ૧૪૯૫ ટલાં રૂચિ એષણ મુનિનઈ હાઈ નિધસપણું 1 5દાતાર દાનિ હોઈ અરૂચિ સાધુ સદાય ઘણું. દેશના ૧૪૬ તેહ માટિ વિવહાર રાષઈ કેવલી તે અવર કસ્યું; સર્વથી વ્યવહાર બલીએ જ્ઞાનવંત કહઈ અમ્યું. દેસના ૧૪૯૭ દાન પાંચઈ જિન પ્રકાસઈ મુગતિ હેતિ બિ તિહાં;
અભયદાન સુપત્તદાણું ત્રિણિ સંસારિક કહ્યાં. દેસના ૧૪૮ 20 અભયદાન જે જીવ રાષઈ શુદ્ધધરમ જિકે કરઈ; અરિહંતભાષિત સાધુપથિ શુદ્ધસદ્ધહણ રહઈ. દેસના ૧૪૯ જીવનઈ ઉપગાર જાણી પરૂપણ સૂધી કરઈ; તેહનઈ ગુરૂબુદ્ધિ દેવું પાત્રપણું તે અણુંસરઈ. દેસના ૧૫૦૦
અવરનઈ જે દઈ દાન ઉચિત અનુકંપા ભણુઈ; 25 કીતિ તે ગુણ બોલતા નઈ અનુંકેમિ તે સિવ વરઈ. દેસના ૧૫૦૧ દાન નવિ કે જિનિ નિધિઉં પાત્રાપાત્ર વિચારણા સાધુન જે કઈ નિષેધઈ તેહ ગતિ ધારણા. દેસના ૧૫૦૨ એક કહઈ જે પરનઈ દેવું તેહ ધરમ નિવારણ;
[ ૧૨૪]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org