SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વલી એક વાત એહવઇ સુણે આ એક નવે વિપ્ર રે, પૂછતે યૂલિભદ્રન નવિ દીસઈ જૂઈ અકંપ્ર રે.' અતિ૧૨૧૪ પૂછયા સાધુ કહઈ કર્યું તેહ સંઘાતિ કામ રે; વિપ્ર ભણઈ વિણકાર|િ ઉપગારી મિત્ર નામ રે. અતિ, ૧૨૧૫ 5 સાધુ ભણઈ સુણિ જેસીઆ કલ્પે કર્યો ઉપગાર રે વલતું બાંભણું એમ ભણઈ તસ ઉપગાર નહી પારરે, અતિ૧૨૧૬ મેહિ પિતા ઘરિ ધન ઘણું પિહુતા તે પરલેકિ રે, ધન સાંતિઉં નવિ મિં લહિઉં વાતાં ષટ થકિ રે. અતિ, ૧૨૧૭ પાતાં ધન જે બાહિરિ હતું તે જપીઉં અપાર રે, 10તેણઈ કારણિ પરદેસડઇ કિરીઓ હું નિરધાર રે. અતિ, ૧૨૧૮ ઘરિ આ તરૂણ ભણઈ સિંહે લાવ્યા હલી આજ રે; મિં કહિઉં દેસ બહુ ભયે પણ સરીઉં નવિ કાજ રે. અતિ, ૧૨૧૯ ઘરૂણી કહઈ મિત્ર તાહરો આવી પૂછયો ઉદંત રે; જાણિઉં તેણઈ દરિદ્રપણું ઠેકી દંડક અંત રે. અતિ ૧૨૨૦ 15 વયણ અરૂં મુખિ ઉચરિઉં ઈહ એમ તિહાં એમ કાઈ રે, અચ્ચું કહી સે મિત્ર વ સુણું મિં વણઉં તિહાં રે. અતિ, ૧૨૨૧ સેવન કલસ ભર્યો તિહાં કાઢી સએ તેહ રે; દલિદ્ર ગયું સવિ મુઝતણું વાગ્યે વાન તસ દેહિં રે. અતિ, ૧૨૨૨ તેણુઈ ઉપગારિ સુષી હવું ચરણ નમું હું તાસ રે, 20તે નિસુણ ગુરૂ મનિ ધરઈ વિદ્યામદનો વિલાસ રે. અતિ, ૧૨૨૩ નવિ અધ્યયન ચાલઈ પછઈ જાણી સંઘ ઉદંત રે, વિનય કરીનઇ વીનવઈ એ તે મેટે માહંત રે, અતિ૧૨૨૪ જ્ઞાનની વૃદ્ધિ હાઈ ઘણી ગુરૂ કહઈ એતલઈ યેગિ રે; અરથ સરિઓ હવઈ એહથી સૂત્રતણે અનુગ છે. અતિ ૧૨૨૫ 25 પૂછઈ સંઘ બીજે અછઈ ચઉદપૂરવઘર કઈ રે, ભદ્રબાહુ સ્વામી તે અછઈ આવઈ ગુરૂ જે રે. અતિ, ૧૨૨૬ સંઘ લષી લેષજ પાઠવઈ ગુરૂ પ્રારંભઈ ધ્યાન રે, [ ૧૦૧ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy