SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક પછી કટિલ મહિમા ભગવન સમકિત એહનું પૂછે તે કેહવઉ તેહનું તુમ આણુ વિણ જે ઉપદેશ કહ વલી તુમચઈ આદેસિ. ૪૮૧ બિહુમાં ભિન્ન કુહુ તે કુંણુ ગચ્છ એકમાં કુહુ એ સિઉં ટુંણુ જે એણુઈ નિજ સમકિત દીદ્ધ તો ગચ્છભેદ એ કરઈ પ્રસિદ્ધ. ૪૮૨ 5 ભિન્ન ભિન્ન એ દઈ ઉપદેશ પૂછે તે કુંણ કારણ વિસેસ વિજયસેનસૂરિ પૂછઈ અચ્યું ભગતિસાગર એ લિષિઉં કર્યું. ૪૮૩ નવિ બોલાય તેણઈ આપ પ્રકટિક પિલા ભવનું પાપ નવિ જવાપ તિહાં એકઈ થયે સાગરનો મહિમા બહુ ગયે. ૪૮૪ ઝષા થઈ ઊડ્યા તેણીવાર દર્શન સાબાસી થઈ સાર; 10 દર્શન વંદઈ નિજ ગુરૂ પાય બોલ ઊપરિ થયે તુહ્મ પસાય. ૪૮૫ તતષિણિ નાનજી દેસી ઉદાર ગુરૂપદ પંકજ વંદઈ અપાર; કચપચનું તે કારણે સુણી નાનજી વીનતી કરઈ બહુગુણી. ૪૮૬ સાગરસ્યું એકલડે સીહ દર્શન ચર્ચા કરાઈ અબીહ; હીરગુરૂ વચને એહનઈ રંગ વલી અમ સાહજિં હૂઓ અભંગ.૪૮૭ 15 સાગર વચને જે કહ્યું કહો સાચું જુઠું મનમાં વહો; તો અમ કુટુંબની જાણે ટેવ દર્શન સાધુની કરચ્યું સેવ. ૪૮૮ એહવું વચન સુણી ગુરૂરાજ કહઈ અવિચાર્યું ન કરૂં કાજ; દર્શનના ગુણ જાણે અધ્યે વલી વષાણ્યા ગુણ બહુ તુè. ૪૮૯ - નહી અવગુણુ એહમાંહિં ક નાનજી તુમ કહણિ મનિ વચ્ચે; 20 સૂરતિમાં અધિકારી વિશેષ તમનઈ નવિ દુહવા જઈ રેષ. ૪૯૦ તવ નાનજી વંદઈ ગુરૂષાય ગુરૂ દિલાસાઈ નિજ થાનકિ જાય; એમવિવાદ દિવસ ત્રિણિ લગઈ સાગર જણ જણ આગલિરગઈ.૪૯૧ આચારજિ પાસઈ જઈ કહઈ એ તો અહ્મનઈ ગાઢ દહઈ; તમે સાહિબ અદ્ભસેવ્યા આમ એણુઈ અવસરિઅધ્ધરા મામ.૪૯૨ 25 કુહુ ભગવનનઈ અહ્મારઈ લીઈ દર્શનનઈ સીષામણ દઈ; તવ આચારજિ આવ્યા એકાંત કહુઈ નેમિસાગર છઈ મહંત. ૪૯૩ એણવાતિ થાઈ દલગીર દિઓ દિલાસા તે રહઈ હીર; દર્શનનઈ સીષામણ દીએ ગુરૂ કહઈ વાંક ો તેણઈ કી.૪૯૪ [ ૩૭ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy