SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ વાસષેપ ચારિત્રિયાતણુઈ વિવહારથી શ્રીગુરૂ એમ ભણઈ; બીજું પ્રતિમાને આકાર તે પણિ વદે સુખદાતાર. ૨૫૧ નિસુણે છઠ્ઠો બેલ વિશાલ જેહને ભાવ અતિહિં રસાલ; પ્રતિષ્ઠા શાસ્ત્રિ કહી સાધુની કુમતિ ત્યજે એ સવિ આધુની. ઉપર તે બોલ્યા નિસુણી એ વાત સાગર કહઈ નિસુણે અવદાત; માને પ્રતિષ્ઠા જે મુનિ તણી તો પરપગી પ્રતિમા ભણી. કિમ વાંદી કલપઇ આપનઈ ક મતિ તાણે તમે પાપનઈ; જે એક અષર વાંકે કહઈ સમયથી તે ઉત્સુત્ર લહઈ. ર૫૪ ઉત્સુત્ર ભાષી કિમ હાઈ સાધુ એહ અરથ તુમે કિહાંથી લાધ; 10 જે તેહનઈ સાધુ કહે જો તમે તે તમનઈ પૂછઉં છઉં અ. ૨૫૫ કેહવા સાધુ કહો એહનઈ સુધુસિહં જાણિઉં તેહનઈ; અરિહંત ભિન્ન એહનઈઆપણઈ કિહાંથી જેન પણું એમ ભણઈ.રપ૬ જે તુક્ષે સાધુ પશુઉં સહે તો તે કાં વાંદે નહી કહે, નિસુણી વાત સુમતિને ધણી યુગતિ કહઈ સિદ્ધાંતહ તણું ૨૫૭ 15જે તે જૈન નહી તે કર્યું કુંણ દર્શન તે તુમ મનિ વસ્યું; તે દેવી કહીઈ કુંણ વેસ એ ઉતર આપો સુવિલેસ ૨૫૮ નહી બાંભણ ભેગી કાપડી નહી પરિવ્રાજક નાસ્તિક નડી; તે માર્ટિ એ જેનજ હેઈ એહની શંકા કરે કે ઈ. જિન તેહના કહી જે ભિન્ન તે તસ માત પિતા કુણુ કન્ન; 20તે જિનદર્શનનું સ્પં નામ શાસ્ત્રમાંહિં દેષાડે ઠામ. ૨૬૦ દર્શન તે છ જિનપતિ કહ્યાં તેહનાં નામ સિદ્ધાંતિ લહ્યાં, છ દર્શન વિણ કુહુ કુંણ ધર્મ શાસ્ત્ર શાષેિ જાણે જે મર્મ. ૨૬૧ તે માટિં જિનમાં નહી ભેદ મતિ ભેદિ નહી ધરમ ઉછેદ; જે તેહનું કાંઈ લેષઈ નહી તે માંહિં ભંગી કહી ૨૬૨ ઇતિહાં આરાધક કહ્યા દેસથી તે કિમ વૃથા થાપ રીસથી, તેહનઈ સાધુપણું જે નહી ભંગી કાણગિં કહી ૨૬૩ દ્રવ્ય ભાવ નઈ નામ થાપના ચ્ચાર ભેદ મુનિવર વ્યાપના ગિનિષેવા નહી જેહનઈ નામ દ્રવ્ય કિમ નહઈ તેહન ૨૬૪ [૨૦] ૨૫૯ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy