SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યા પાટણિ શ્રીગુરૂહીર ગુણગિરૂઆનઈ સાહસ ધીર; ભૂપતિ માન લહિઉં અતિઘણું અધિક પુણ્ય ભૂતલિ તે તણું. ૨૩૭ કરી વિચાર નિજ મનમાં એવ કલેસ ટાલવા કારણ હેવ; બાર બાલ લષઈ સુખ કાજિ શાસ્ત્રસાષિ ધીર નિજ રાજિ. ૨૩૮ 5 સાગર ગ્રંથમાંહિ એમ અછઈ સકતિ હોઈ તો કરીઈ પછઈ; પરપષી પરજાઉં સવે જિમ વિમલ મંગલ મુનિ ભવે. ૨૩૯ તે માટિ પહલે બેલ કહિઓ કટિણ વયણ નવિ કહે લહિ, પરપગીનઈ કેઈઈ કદા એહવું પાલેવું હવઈ સદા. ૨૪૦ બીજે બોલ તે માર્ટિ કહિએ સાગરની મર્તિ જન કે રહિએ, 0 કહઈ સાગર પરપષ્મી જેહ નેકારગર્ણિ પાપ વાધઈ તેહ. ૨૪૧ તે ઊપરિ કહઈ ગુરૂ હીરજી પરપષી કરઈ ધરમ ધીરજી; સહૂ સાધારણ જે જે બોલ મારગાનુસારી હોઈ નિટેલ. ૨૪ર તે અનુમોદવા હેઈ યોગ્ય મિથ્યાતીનું તે પણિ ગિ; તો જે જેનતણું પરપષ્ય અનુદે પુણ્ય કામ પ્રતખ્ય. ૨૪૩ 5 ત્રીજઈ બલિ શ્રીગુરૂ કહઈ વિપરીત પરૂપણુ રષે કો લહઈ; પરંપરા અનઈ શાસ્ત્ર વિરૂદ્ધ પરૂપણ જે કરઈ અશુદ્ધ. ૨૪ ગ૭ નાયક પૂછયા વિણ કર્યું ગ૭ ઠબકે તે પામઈ મનિ વસ્યું; થઈ બર્લિ હવઈ સાંભલો મુકી મન્નતો આમલે. ૨૪૫ સાગર કહઈ પરપષ્યીતણું દેહરાં બિંબ શ્રીજીનવર ઘણું, 0 હાલીના રાજા સમ જોઈ એમ ગ્રંથમાંહિં આણિઉં ઈ. ૨૪૬ તે ઊપરિ હવઈ ગુરૂની ભાષા સઘલઈ શાશ્વતણું કરી સાષિ; દિગંબરની પ્રતિમા જેહ કેવલ શ્રાદ્ધ પ્રતિષ્ટિત તેહ. ૨૪૭ દ્રવ્ય લિંગીનઈ દ્રવ્ય થઈ અવંદનીક તે પ્રતિમા ભઈ, એ ત્રિણિ વિણ સઘલાં જિનબિંબ વંદનિ પૂજનિ મકરિ વિલંબ.૨૪૮ 5તે પૂજતાં મ કરો શંક પૂછ પાતક ટાલ પંક; બિલ પાંચમે હવઈ સાંભલે મુંકે કુમતિ સુમતિમાં ભલે. ર૪૯ "અવંદનીક પહલાં જે કહી પ્રતિમા ત્રિણિની તે પણિ સહી; નિજ પથ્વીનઈ ધરિ હાઈ કદા તે પણિ વંદનીક હાઈ સદા. ૨૫૦ [૧૯] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy