SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું શું? આવી રીતે તે વળી મેળ થતું હશે. હેમણે બહુ અવિચાર્યું કામ કર્યું.” પછી અમદાવાદના સંઘે વિજયદેવસૂરિ ઉપર એક પત્ર લખે, હેમાં લખ્યું – હમે સાગર પાસે મિચ્છાદુકકડ દેવરાવ્યા સિવાય, મને લીધા, તે ઠીક કર્યું નથી. આપણે જહે ઠરાવ કર્યો હતો તે હમે પાળે નહિં. હવે અમે તે ગુરૂવચન પ્રમાણે જ ચાલવાના. અમારે દેષ કાઢશે નહિં. હજૂ પણ જે ગુરૂ વચનને અનુસરીને દરેક કાર્ય કરશે તેજ હમારી સાથે ગુરૂ વ્યવહાર રાખીશું, નહિંતે અમે માનીશું નહિં, તે વાત નિશ્ચયપૂર્વક સમજવી. ” આવી જ મતલબને એક પત્ર સેમવિજ્ય ઉપાધ્યાય, મેઘવિજય વાચક, નંદિવિજય વાચક, અને ધર્મવિજય એમણે પણ મળીને લખ્યું. આ પત્ર વિજયદેવસૂરિને પહોંચ્યા પછી હેને જવાબ આ પ્રમાણે વા – મારે જે કરવું હતું, અને હારા મનમાં આવ્યું તે કરી દીધું છે. હેમાં હમને કંઈ પૂછવાની જરૂર હતી. કારણ કે એ મારી સત્તાની વાત છે. ” વિજયદેવસૂરિ માટે ઠરાવ. - અમદાવાદમાં આ પત્ર મ્હારે વાંચવામાં આવ્યું, હારે દરેકને બહુ ખેદ થયે. પછી સંઘની સાથે વિચાર કરીને ચાર ઉપાધ્યાયએ સં. ૧૬૭૨ ને વૈશાખ સુદિ ૧૩ ના દિવસે દરેક ગામના સંઘોને એક પત્ર લખ્યો. આ પત્રમાં વાચક મેઘવિજય, સેમવિજ્ય, ભાનુ ચંદ વાચક, નંદિવિજય વાચક, વિજયરાજવાચક, અને ધર્મવિજય તથા બીજા ઘણા મુનિઓની સંમતિ મેળવવામાં આવી. આ પત્રમાં આ પ્રમાણે જાહેર કરવામાં આવ્યું કે– [૬૧] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy