________________
અશાડ વદિ ૧૨ ના દિવસે કાળ કર્યો છે, અને તે જ મહેસાણામાં હેમના શિષ્ય આ રાસ રમે છે, એટલે આ રાસ રચ્યાને સં. ૧૯૬૧ નેજ છે, એ ચોક્કસ થાય છે.
રાસને સાર આ પ્રમાણે છે-મારવાડમાં આવેલા દ્રોણુડા કીર્તિકલિની
રતુતિત્રિદશતરંગિણી સૂક્તરત્નાવલી
કસ્તૂરીપ્રકર સદ્દભાવશતક
વિજયસ્તુતિ ચતુર્વિશતિસ્તુત
વિજયપ્રશસ્તિમહાકાવ્ય. વિગેરે વિગેરે. વિનય શાતિમાના હેમણે ૧૬ સર્ગ બનાવ્યા, તે પછી હેમને સ્વર્ગવાસ થવાથી બીજા પાંચ સર્ગોની પૂર્તિ હેમના ગુરૂભાઈ પં૦ ગુણવિજયગણિએ કરી હતી, તેમ આ કાવ્ય ઉપર વિચારવિવાં નામની ટીકા પણ બનાવી છે. આ ટીકા હેમણે ઈડરમાં શરૂ કરી સં. ૧૬૮૮ માં જોધપુરમાં પૂરી કરી હતી.
આ કવિ સંસ્કૃતનાજ વિદ્વાન અને કવિ નહિં હતા, પરંતુ ગુજરાતી અને હિન્દી ભાષાના પણ અસાધારણ કવિ હતા. હેમની કેટલીક હિનદી કવિતાઓ ઐતિહાસિક–સક્ઝાયમાળા ભા. ૧ લામાં પ્રકટ થઈ છે, તે જેવાથી હેમની નૈસર્ગિક કવિત્વ શક્તિની ખૂબી જણાઈ આવે છે.
૧ દ્રોણુડા. મારવાડમાં આવેલા આ ગામને વર્તમાનમાં શું કહે છે, તે કંઈ જાણવામાં નથી; પરન્તુ ૫૦ મહિમાએ પોતાની ચૈત્યપરિપાટીમાં
ધ્રુણુલિ” નામથી ઉલ્લેખ કર્યો છે, એ ગામજ કદાચ હોય. (જુઓ, પ્રાચીનતીર્થમાળાસંગ્રહ પૃ. ૫૮ ) પ્રસ્તુત * કમલવિજય રાસ ” માં આ ગામનું નામ “કોણુડ ” આપ્યું છે. તીર્થમાળામાં “ધ્રુણાલિ” લખ્યું છે. વ્યવહારમાં ઘણા એવા શબ્દો જેવાય છે કે-ધ” ના સ્થાનમાં “દ” અને “દ' ના સ્થાનમાં “ધ”ને પ્રયોગ થાય છે. જહેમ “ધ્રુપદ” “દુપદ.’ આ ગામ મહિમાકવિના કથન પ્રમાણે “મજિલ”ગામની નજીક આવેલું હોવું જોઇએ.
ચ્ચાર મજિલ છગામમાં રે ધૃણાલિ સુખકાર કે. ” બ્રીગનેમેટ્રીકલ સર્વે ના નકશામાં ભજિલ ( Majal) થી લગભગ ૮ માઈલ ઉપર ઉત્તર પૂર્વમાં દુન્ડારા (Dundara) ગામ આપવામાં આવ્યું છે. રાંભવ છે આ દુન્ડારા એજ તે વખતનું દ્રોણાડા અથવા ધુણલા હોય,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org