________________
જોઈને મત્રી મેડતામાં જઇને રહેવા લાગ્યા. તે પછી તે ફ્લેષી પાર્શ્વનાથની અને જિનદત્તસૂરિની સેવા કરવા લાગ્યુંા. ૐ ચંદ્રની ગુણાવલી 'સાંભળીને બાદશાહ જલાલુદ્દીને ત્હને પેાતાની પાસે બાલાન્ગેા. તે હાથી ઘેાડા વિગેરે ધૂમધામ પૂર્વક ખાદશાહ પાસે
૧ મેડતા, એ જોધપુર સ્ટેટનુ એક ન્હાનું ગામ છે. પ્રાચીન ગ્રંથામાં આના મેદિનીપુરના નામથી પણ ઉલ્લેખ કરવામાં આવેલા છે. લગભગ સાડીચાર હજાર માસની આ ગામમાં વસ્તી છે. મ્હોટી મારવાડમાં આ પણ એક યાત્રાનું સ્થાન છે. પ્રાચીન તીર્થમાળાઓમાં આના ઉલ્લેખ ઘણે સ્થળે જોવાય છે. ૫' મહિમાવિરચિત ચૈત્યપરિપાટી' માં મેતાતીર્થના ઉલ્લેખ કર્યો છેઃ
આમ
:
'
>>
મેડતા માંહિ માહિની રે લાલ ઇંગ્યાર નિ તેર' પ્રંશ રૂ. ચ॰ પ્ર॰ & સહિસ એક શૃત એકનિ રે ઉગણુચ્ચાલીસ તેમરે. ૨. ( પ્રાચીન તીર્થં માળા સંગ્રહ. પૃ. ૫૯ )
૨ જિનદત્તસુર. એ જિનવલ્લભસૂરિ અને જિનચ ંદ્રસૂરિની વચમાં થયા છે. ખરતરગાનુયાયી લેાકા હેમને હેાટાદાદા ’ ના નામથી ઓળખાવે છે. હેમનુ મૂલનામ સામ હતુ. તે ધંધૂકાના રહેવાસી હતા. પિતાનુ નામ વાચિગ હતું, કે જેઓ મંત્રી હતા, અને માતાનું નામ હતું વાડદેવી. તેઓ હુંખડગાત્રીય હતા. હેમની સ. ૧૧૪૧ માં દીક્ષા થઇ હતી. દીક્ષા નામ પ્રખાધચંદ્રણ હતું. સ. ૧૧૬૯ ના વૈશાખ વિંદ ના દ્વિવસે ચિત્રકૂટમાં દેવભદ્રાચાયે હેમને સૂરિપદ આપ્યુ હતુ. હેમના ચરિત્રમાં જણાવ્યા પ્રમાણે હેમણે ચમત્કારાથી જૈનધર્મની પ્રભાવના સારી કરી હતી. અજમેરના રાજા અર્ણોરાથી એમણે સમ્માન પણુ મેળવ્યું હતું. અજમેરમાંજ સ. ૧૨૧૧ ના અશાય સુ. ૧૧ ના દિવસે હેમને સ્વર્ગવાસ થયા હતા. વીસલસમુદ્ર નામના તળાવને કાંઠે હુંમનેા સ્તૂપ બનાવવામાં આવ્યા હતા. હેમની કૃતિયામાં પ્રસિદ્ધ આ છેઃ—
૧ સંદેહદાલાવલી, ૨ ગણુધરસપ્તતિ, ૩ ચચરી, ૪ ઉપાદ્બટ્ટનકુલક, ૫ ગણુધરસાર્ધશતક, ૬ ગુરૂપારત ંત્ર્યસ્તોત્ર, છ ત જયાસ્તત્ર, ૮ પદસ્થાપન વિધિ, હું પાર્શ્વનાથસ્તોત્ર અને ૧૦ પ્રમાધાય વિગેરે. વધુ માટે . ધનપતસિદ્ધ ભનસાલી લિખિત હેમનુ સક્ષિપ્ત જીવન ચરિત.
( ૭૨ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org