________________
કાવી લીધી હતી. હતું કે, મને મળીએ
છવા લઈ પોતાના સ્વામીને ઍપ્યાં હતાં. મુગલાની સેનાએ
મ્હારે આબપર આક્રમણ કર્યું, હારે હેણે બાદશાહી ફરમાન મેળવી હેની રક્ષા કરી હતી. સં. ૧૬૩૫ માં હારે ભયંકર દુષ્કાળ પડ્યો, ત્યહારે હે તેર માસ સુધી દાનશાલા ઉઘાડીને લેકેની રક્ષા કરી હતી. સુરસમખાંએ મ્હારે હીરોહી દેશને લૂંટ્યો, મ્હારે હેમાંથી હજાર જિન પ્રતિમાઓ એકઠી કરી હતી, તે બાદશાહના દરબારમાં આવતાં મંત્રી કર્મચંદ્ર સેનઈયા આપીને તે છેડાવી લીધી હતી. પહેલાં સારંગની સંતતિ સિવાય કોઈ સુવર્ણનું નુપૂર નહિં પહેરતું. કર્મચંદ્ર બાદશાહને પ્રસન્ન કરી પિતાના વંશમાં સોનાનું નુપૂર પહેરવાનું માન મેળવ્યું. તુરસ મખાન, ગુજરાતથી જે વણિકને બંદી કરીને લાવ્યું હતું, તેઓને કર્મચંદ્ર છોડાવ્યા. હેણે શત્રુંજય અને મથુરામાં જીર્ણોદ્ધાર કરાવ્યું. ગીતાર્થ ગુરૂ પાસે અગિયારે અંગે શ્રવણ કર્યો. આગમે લખાવ્યાં, ગિરિનાર અને પુંડરગિરિમાં અતુલ ધન ખરચી મંદિરો કરાવ્યાં. ચાર પવીમાં કઈ શિલ્પકાર કંઈ કાર્ય ન કરે અને કઈ વૃક્ષ ન કાપે, તેમ સતલજ, ડેક અને રાવી નદીમાંથી કઈ માછલાં મારે નહિં, એ બંદોબસ્ત કરાવ્યા. રાયસિંહની ફેજ લઈ હડફાસ્થાનમાં રહેવાવાળા બલા પર આક્રમણ કર્યું. આમાં જે બંદીકે આવ્યા હતા, તેઓને કર્મચંદ્ર છેડાવી મૂક્યા, તે હમેશાં મંદિરમાં સ્નાત્ર કરાવતો. હેણે જિનકુશલસૂરિના અનેક સૂપ પણ કરાવ્યા.
કર્મચંદ્રને બે પુત્રો હતા:–ભાગ્યચંદ્ર અને લક્ષ્મીચંદ્ર. રાયસિંહને બાદશાહે રાજાનું ટાઈટલ આપ્યું, અને હેને પાંચજારી બનાવ્યું. રાયસિંહની સ્ત્રી જસવંતદેથી બે પુત્રો થયા. ભૂપત અને દલપત. બીજા બે પુત્ર પણ હતા:–ણસિંહ અને સૂર્યસિંહ. કમભાગ્યવશાત્ કઈ સમયે પિતાના સ્વામીનું કલુષિત ચિત્ત
( ૭ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org