________________
હર્ષસાગરે પિતાના ગુરૂ પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માંડો, સાધુને ધર્મ, શ્રાવકને ધર્મ, વ્યાકરણ, ન્યાય, ગણિત અને જાતિષાદિને અભ્યાસ કરવા ઉપરાંત આગમને પણ અભ્યાસ કરી લીધો. હવે તેમાં વ્યાખ્યાન કરવા લાગ્યા, અને બીજા સાધુઓને ભણાવવા લાગ્યા. હર્ષ સાગરની આ શક્તિથી ગુરૂને બહુ પ્રસન્નતા થઈ. સાધુના સર્વ ગુણયુક્ત, ક્ષમાયુકત અને ગુરૂ સેવામાં તત્પર હર્ષસાગર સર્વ સાધુઓ અને શ્રાવકેમાં પણ ખૂબ માન અને પ્રસિદ્ધિ પામવા લાગ્યાં. સં. ૧૬૯૮ના પિષ સુદિ ૧૫ ને ગુરૂવારના દિવસે અમદાસેનસૂરિને બોલાવ્યા અને હૈમને વિનતિ કરી. વિજયસેનસૂરિએ કહ્યું કે– જે એમ પદવીઓ આપીએ તે ઠેકાણે ઠેકાણે પદવીધરજ થઈ જાય. હેનું માહામ્ય નજ રહે શાન્તિદાસ શેઠે ઘણું સમજાવવા છતાં પદવી નજ આપી. આથી અતિદાસ શેઠને ઘણું જ ખોટું લાગ્યું, તે પછી કેટલાંક વર્ષો બાદ ખંભાતથી વિજયદેવસૂરિ પાસેથી વાસક્ષેપ મંગાવીને હેબને આચાર્ય પદ આપ્યું હતું. રાજસાગરસૂરિના ઉપદેશથી શાપિતદાસ શેઠે અગીયાર લાખ રૂપિયા ખરચ્યા હતા. - રાધનપુરમાં શાન્તિનાથ ભગવાનના મંદિરમાં ૪૦ શ્લેકોને એક શિલાલેખ છે, આ શિલાલેખ પુણ્યસાગરસૂરિના શિષ્ય અમૃતસાગરે બનાવેલ છે. તેના ૭ મા અને ૮ મા શ્લોકમાં રાજસાગરસૂરિની પ્રશંસા કરતાં કહ્યું છે – " तत्पदृशक्रहरिदद्रिविकाशभानुः
જૂરીશ્વર સત્તારૂત્તત્તિતા. श्रीराजसागरगुरुर्वरसूरिवंशः
સામાન્તનાપુ સુલુદ્ધિ છે | श्रीमत्सागरगच्छनायकतयैश्वर्यं यदीयं स्फुर
त्युच्चैः सत्त्वसमाधिशीलतपसां येषां प्रभावाः क्षितौ । જાતિ પ્રતિષત્તાને કામમારું વંચાત્તે વસૂરિમંત્રમુકિતા સત્તાવો; તે = ||
(૫૧ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org