________________
હકમતદાર–જદાર હતા, પછી ભાગ્યબલે તે સંસારમાં હેટો કીર્તિવાળે થયે. સં. ૧૬૭૫ ના માગશર શુદિ ૩ ના દિવસે ભારે દેરાસરને આરંભ કર્યો અને સં. ૧૯૭૬ માં પદ્મશિલાને પ્રારંભ કર્યો અને શ્રી પાર્શ્વનાથને પીડે બેસાર્યા. આ મુહૂર્ત ઉપર એવડે મોટો મેળાવડો થયો કે બીજાથી તે પાણી પણ પુરૂ થઈ શકે નહિં. પરંતુ ભાણે દરેકને લાપસીનું ભેજન જમાડયું અને વધુમાં મુખવાસ ની સાથે નાણું વહેંચીને દુષ્કૃત દૂર કર્યા. ભટ્ટારક (આચાર્ય) અને ભાભા (ભાંભ)ને પાર્વનાથ પ્રભુ હાજરા હજુર હતા, એટલે પછી ન્યૂનતાજ શી હોય? ઉત્તમ દેહરૂં જેઈને દેવે વંદન કરવા આવવા લાગ્યા. અઢાર હાથનો પ્રતિપાલક દેવ, ગોરે, કાળે અને શકિત દેવ, તેમ ખડગધારી ક્ષેત્રપાલે ત્યહાં વાસ કર્યો. એકંદર ઘણા દેવનું વાસસ્થાન આ ભવ્ય દેરાસર થઈ ગયું. પાર્શ્વનાથ પ્રભુની પણ સાત ફણાવાળી મનહર મૂર્તિ હતી. સં. ૧૬૮૧ના વૈશાક સુદિ ૩ને દિવસે દંડ, કલશ, અને ધ્વજા ચઢાવવાનું મુહૂર્ત નકકી કર્યું. દેશદેશાવરમાં કાગળ મોકલીને નિમંત્રણ કર્યો. મુહૂર્ત ઉપર ગામો અને શહેરના લોકોને હેટ સમુદાય એકઠો થયે. બધાઓને દાળ, ભાત, શાક અને ભરપૂર ઘી યુક્ત લાપસીનું ભેજન કરાવ્યું, પાંચ દંડની ધ્વજા અને કળશનું સ્થાપન કર્યું. ભાણના પુત્ર નારાયણે બહેળા હાથે ધન વાવર્યું. કેઈને “નકાર કર્યો નહિં. દુ:ખી લોકેને ભરપૂર દાન આપ્યું. સંઘની અને સાધુઓની સેવા કરીને અપૂર્વ લાભ લીધો. ઘણું ગદાન અને સુવર્ણ દાન કરી બ્રાદ્દાને સંતુષ્ટ કર્યો. એવી રીતે ભેજક ભાટ અને ચાર વિગેરેને પણ મહીં માગે દાન કર્યું. વડા પ્રધાને હુકમ કાઢયો કે
કરાવી હતી. આ સંબંધી શિલાલેખ મૂલનાયક ઉપર અત્યારે.. પણ વિદ્યમાન છે. શિલાલેખ ઉપરથી જણાય છે કે-ભાન, એ ઓશવાલ વંશીય રાય લાખણુના સંતાનમાં થએલ ભંડારી ગોત્રીય અમરને પુત્ર થયે હતો. હેની સ્ત્રીનું નામ ભગતાદે હતું. તેને ત્રણ પુત્રો નારાયણ, નરસિંહ અને સેઢો હતા. પૌત્રો તારાચંદ, ખંગાર અને નેમિદાસ હતા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org